Breaking News
0

ચોરવાડ ખાતે નવી પાંચ આધુનિક આંગણવાડીઓ બનશે સાંસદ રાજેશ ચુડાસમાની રજૂઆતને મળી સફળતા

સોરઠના લોક લાડીલા યુવા સાંસદ રાજેશભાઈ ચુડાસમાને ચોરવાડ આંગણવાડીના મુખ્ય સેવિકા બહેન અને તેમની સાથે આંગણવાડીઓ કાર્યકરબહેનો તથા ગામ આગેવાનો દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ચોરવાડ ગામે નવી આંગણવાડીઓ બનાવવાની ખુબજ…

Breaking News
0

કુરંગા પ્રાથમિક શાળામાં પતંગોત્સવ તથા રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરાઈ

દ્વારકા તાલુકામાં આવેલી કુરંગા પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઈકાલે શુક્રવારે રાષ્ટ્રીય યુવા દિન તથા મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યા તથા શિક્ષકો દ્વારા…

Breaking News
0

પ્રાચી તીર્થની પ્રાથમિક શાળામાં સ્વરક્ષણ તાલીમ યોજાઈ

ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા તાલુકાના પ્રાચી પ્રાથમિક શાળા ખાતે આજે સ્વરક્ષણ તાલીમ યોજાઇ હતી આ ઉપરાંત ઘંટીયા, ખેરા, સોળાજ, રામેશ્વર સીમ શાળા, કનકેશ્વરી સીમશાળા,…

Breaking News
0

સોમનાથ મહાદેવ મહા મંદિર મકરસંક્રાંતિએ સૂર્યપૂજા, ગૌપૂજા, શિવપૂજા, તલ, દુધ અભિષેક, સાંધ્ય શણગારથી દિપી ઉઠશે

ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર સૂર્ય ઉપાસનાના મહાપર્વ મકરસંક્રાંતિએ ભકિત-શ્રધ્ધાથી ઉજવણી થશે. મકરસંક્રાંતિ ગૌમાતાનું મંદિર સાનિધ્યે ગૌપૂજન, મહાદેવને તલ મીશ્રીત ગંગાજળ અભિષેક તેમજ દુગ્ધાભિષેક તથા સંધ્યા શણગાર…

Breaking News
0

જૂનાગઢમાં ભુગર્ભ ગટર મામલે પ્રજા સાથે કરેલા વર્તાવનો ડે.મેયર ગિરીશ કોટેચાનો વિડીયો વાયરલ

અંબિકા ચોક નાગર રોડમાં ભુગર્ભ ગટરની મનપાની કામગીરીના વિરોધમાં લોકો રસ્તા ઉપર બેસી ગયા જૂનાગઢ શહેરમાં ભુગર્ભ ગટરની કામગીરી સામે આમ જનતામાંથી વિરોધનો વાવટો સતત ફરકી રહેલ છે. ગઈકાલે અંબિકા…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીમાં ઘટાડો : ગિરનાર ઉપર ૯.૦પ ડિગ્રી

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં ઠંડીનું પ્રમાણ વધઘટ થયા રહે છે. આજે ઠંડીમાં ઘટાડો થતા લોકોને રાહત પહોંચી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલેે સવારે જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર લઘુતમ…

Breaking News
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિતસિંહ ગોહિલ આજે જૂનાગઢમાં : કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ

પ્રદેશ પ્રમુખના શાનદાર સ્વાગત માટે બાઈક રેલી, સભા તેમજ લોકોના પ્રશ્ને આવેદનપત્ર આપવા સહિતના કાર્યક્રમો યોજાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિતસિંહ ગોહિલ આજે જૂનાગઢના મહેમાન બની રહ્યા છે ત્યારે…

Breaking News
0

મેંદરડા : ચાઈનીઝ દોરીની ફીરકી સહિતના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

આગામી મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહેલ છે ત્યારે ચાઈનીઝ દોરી, પ્લાસ્ટીકની દોરી તેમજ ચાઈનીઝ તુક્કલનું વેંચાણ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના ભાગરૂપે મેંદરડા પોલીસે કાર્યવાહી કરી હતી. મેંદરડાના પીએસઆઈ વાય.પી.…

Breaking News
0

સોમનાથ રામ મંદિરે વડાપ્રધાન, સેલીબ્રીટી, ભાવિકો સહિત ૬૩ દિવસ દરમ્યાન ‘રામ’ મંત્ર લેખન સમાપન

૩ કરોડ, ૧૬ લાખ, ૮૭ હજાર ૬૮૪ મંત્રો લખાયા સોમનાથના પવિત્ર ત્રીવેણી સંગમ અને સોમનાથ મંદિર મધ્યે આવેલ સોમનાથ ટ્રસ્ટ નૂતન રામ મંદિરે તા.૯-૧૧-ર૩થી તા.૧૦-૧-ર૪ સુધી કુલ ૬૩ દિવસ રામ…

Breaking News
0

ભેસાણ તાલુકાના તડકાપીપળીયા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

વોચ ગોઠવીને ભેસાણ પોલીસે તડકા પીપળીયા ગામે વાડીને ઓરડીમાં જુગાર રમતા ૭ ઈસમોને ઝડપી લઇને રૂપિયા ૬૮,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર ભેસાણ તાલુકાના તડકા…

1 133 134 135 136 137 1,373