Breaking News
0

જૂનાગઢના ઐતિહાસીક ઉપરકોટના કિલ્લાની ૧૦૦ દિવસમાં ૪ લાખ કરતા વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી

જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લો શરૂ થયાના ૧૦૦ દિવસ પૂરા થયા છે. ત્યારે અહીં આવનાર પ્રવાસીઓનો ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે.જેમાં દેશનાં અલગ અલગ રાજ્યો અને બીજા દેશોમાંથી થઇને ૪,૧૬,૦૦૦ થી પણ…

Breaking News
0

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ચેમ્પિયનનો પર્યાય બની ચૂકેલા લાલાની રોમાંચક સફર

લાલો નિયમિત ૮ થી ૧૦ કિલોમીટર રનિંગ કરે છે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના ચેમ્પિયનનો પર્યાય બની ચૂકેલો લાલાની સફર જાણવા જેવી છે, લાલો આ સ્પર્ધાનો માત્ર વિજેતા નથી. પરંતુ સ્પોર્ટ્‌સમેન…

Breaking News
0

ગિરનાર સ્પર્ધામાં સદનસીબે એક પણ સ્પર્ધકને મોટી ઈજા ન થઈ

મેડિકલ ટીમ દ્વારા અંદાજે ૮૦૦ જેટલા સ્પર્ધકોને જરૂરી સામાન્ય સારવાર અપાઈ : સ્પર્ધકોને જરૂરી સારવાર માટે મેડિકલ ટીમ સતત ખડે પગે રહી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ખૂબ કઠિન માનવામાં આવે…

Breaking News
0

આવતીકાલે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધા : સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ

જૂનાગઢ સહિત રાજયના ર૦ જીલ્લામાંથી ૧૧૭પ સ્પર્ધકો લેશે ભાગ યુવાનોમાં જાેમ, જુસ્સો અને સાહસ વધારનારી તેમજ અત્યંત કઠીન એવી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આવતીકાલે યોજવામાં આવનાર છે. કુલ ર૦…

Breaking News
0

આડેધડ વિકાસ કામો માટે નાણાંની ફાળવણી કરનાર મનપાના સત્તાધીશોને કોઈ પુછનાર નથી

સ્થાયી સમિતિમાં વાઘેશ્વરી તળાવના વિકાસ માટે રૂા.૧૭ કરોડની ફાળવણી સામે અનેક સવાલ જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની ગઈકાલે એક બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી…

Breaking News
0

જૂનાગઢમાં ૧૧ ડિગ્રી તાપમાન સાથે ફુલ ગુલાબી ઠંડી : ગિરનાર ઉપર ૬ ડિગ્રી

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં હાલ કાતીલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે. ગત રવિવારથી શરૂ થયેલી ઠંડીના ચમકારા કાતીલ બની અને જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે. દરમ્યાન ગઈકાલ કરતા આજે ઠંડીમાં…

Breaking News
0

જૂનાગઢની કેશવ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના એમડી વિરૂધ્ધ ગુનો દાખલ

જૂનાગઢ જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓની કચેરીમાં દસ્તાવેજાે રજુ કરવામાં કેશવ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના એમડીએ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી રાજય સેવકનો ખોટો દસ્તાવેજ જમા કરાવ્યો હતો. આથી તેમના વિરૂધ્ધ પોલીસમાં…

Breaking News
0

જૂનાગઢમાં રૂા.૧ર હજારના મોબાઈલની ચોરી

જૂનાગઢમાં મોબાઈલ ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ચોબારી રોડ ઉપર બનેલા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી બાસીદભાઈ બશીરભાઈ મલેક(ઉ.વ.ર૮) (રહે.કલેકટર…

Breaking News
0

બિલખામાં શ્રી રામ યુવક મંડળ દ્વારા અયોધ્યાથી આવેલ અક્ષત અને આમંત્રણ પત્રિકા ઘરે-ઘરે પહોંચાડી

આગામી તા.રર જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ લલાની મૂર્તિના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાને શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર દ્વારા આયોધ્યાથી ગામે-ગામ અને ઘરે-ઘરે પહોંચાડવા માટે અક્ષત(ચોખા) અને આમંત્રણ પત્રિકા…

Breaking News
0

સોરઠમાં કાતીલ ઠંડીના સપાટા વચ્ચે સોમવારે જૂનાગઢ, ગીર-સોમનાથ અને દિવ પંથકમાં કમોસમી વરસાદની આગાહી

છેલ્લા પાંચ દિવસથી ઠંડી યથાવત : આજે જૂનાગઢ શહેરમાં ૧૦ અને ગિરનાર ઉપર પ ડિગ્રી તાપમાન શિયાળાની કડકડતી ઠંડીનો અનુભવ હાલ જૂનાગઢ સહિત સોરઠ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના લોકો કરી…

1 135 136 137 138 139 1,373