Breaking News
0

તહેવારોના દિવસો દરમ્યાન જૂનાગઢમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે

જૂનાગઢ શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો અને ફરવા લાયક સ્થળોએ ઉમટી પડશે માનવ મહેરામણ પ્રવાસન ક્ષેત્રનું હબ ગણાતા અને પ્રવાસી જનતા માટે હોટફેવરીટ ગણાતું જૂનાગઢ શહેર અને આસપાસના ફરવા લાયક સ્થળો…

Breaking News
0

દિપાલી સહિતના તહેવારોની ખરીદી ઓનલાઈન નહી પરંતુ ઓફલાઈન કરવા માટે ગ્રાહકોને વેપારીઓની અપીલ

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાને લઈ વિવિધ બજારોમાં ખરીદીનો માહોલ ઉઠવા પામેલ છે અને જેમ જેમ તહેવાર નજીક આવશે તેમ તેજીનો દોર શરૂ થવાનો…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે દિપોત્સવી કાર્યક્રમનું ભવ્ય આયોજન

શ્રી રાધારમણ દેવ વહિવટી સમિતિ જૂનાગઢ વતી શાસ્ત્રી મુખ્ય કોઠારી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી તથા કોઠારી શ્રી પી.પી. સ્વામી દ્વારા દર્શનનો લાભ લેવા હરીભકતોને ભાવભર્યું નિમંત્રણ જૂનાગઢ શહેરના જવાહર રોડ ઉપર…

Breaking News
0

રૂા.૧,૮૬,૯૯૬ની ઓનલાઈન છેતરપિંડી કરનાર શખ્સને સાયબર પોલીસ સ્ટેશન જૂનાગઢ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે

ઓનલાઈન નાણાંકિય છેતરપિંડીનો વધુ એક કિસ્સો બહાર આવેલ છે. જેમાં તપાસના અંતે સાયબર પોલીસ સ્ટેશન દ્વારા રાજકોટના ભાવિન શૈલેષભાઈ વિરાણી નામના શખ્સને ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

કેશોદમાં આંગડિયા પેઢીના માલિક પાસેથી રૂપિયા ભરેલાં થેલાની થઈ લુંટ : પોલીસ ફરીયાદ

કેશોદના આંબાવાડી વિસ્તારમાં આંગડિયા પેઢીના માલિક પોતાનાં ઘરે પહોંચ્યા હતા ત્યારે બે મોઢે રૂમાલ બાંધીને બાઈક પર આવેલા બે શખ્સોએ રૂપિયા ભરેલો થેલો ઝુંટવી નાસી જતાં નાસભાગ મચી ગઈ હતી.…

Breaking News
0

માંગરોળ પંથકમાં જુગાર દરોડો : ૬ર૩૦૦ના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા

માંગરોળ મરીન પોલીસ દ્વારા ગઈકાલે માંગરોળ તાલુકાના ખોડાદા ગામે રાતડાવાડી વિસ્તારમાં રણજીતસિંહ ઉર્ફે મુન્નો ભીખુભા ચુડાસમા પોતાના ખેતરના નાળીયેરીના બગીચામાં બહારથી માણસો બોલાવી અને તીનપતીનો જુગાર રમાડી અને પોતાના અંગત…

Breaking News
0

દ્વારકાધીશ મંદિર ખાતે શિશ ઝુકાવતા જાણીતા હિરોઈન કંગના રાણાવત

દેશના જાણીતા હિરોઈન કંગના રાણાવતએ ગઈકાલે સાંજે દેવભૂમિ દ્વારકાના ધાર્મિક સ્થળોની મુલાકાત લઇ અને દ્વારકાધીશ સહિતના વિવિધ મંદિરોમાં દર્શન કર્યા હતા. જાણીતા એક્ટ્રેસ કંગના રાણાવત ગઈકાલે ગુરૂવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Breaking News
0

સોમનાથ : દિવાળી વેકેશન અંગે વ્યવસાય સ્થાનકો સજ્જ

સોમનાથ-પ્રભાસ પાટણમાં આગામી દિવાળીના તહેવારો ઉપર યાત્રિકો-પ્રવાસીઓની ભારે ભીડ, માનવ પ્રવાહ વહેવાની ધારણાને તિર્થ યાત્રિકો-પ્રવાસીઓ ઉપર નભતા વ્યવસાયિક સંસ્થાનો માં પ્રતિક્ષા-આશા સાથે નવો પ્રાણ ફુંકાયો છે. અતિથી ગૃહો લગભગ-લગભગ લાભ…

Breaking News
0

સોમનાથથી અયોધ્યા “શ્રી રામ નામ મંત્રલેખન મહાયજ્ઞ”નો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વતા તેમજ સામ્યતા બંને ધરાવે છે. સદીઓના ખંડન બાદ પુનઃસર્જન ની અદ્વિતિય ગાથા સોમનાથ અને અયોધ્યાના રામ મંદિરને એકાત્મના તાંતણે…

Breaking News
0

માંગરોળ : સફાઈ કામદારોની માંગ ટુંક સમયમાં સંતોષાય જાશે તેવી બાંહેધરી આપતા ધારાસભ્ય

માંગરોળમાં ચાર માસના ચડત વેતન ચુકવવા, કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબુદ કરવા, લધુત્તમ વેતન ધારા મુજબ વેતન આપવા, પીએફના નાણાં જમા કરાવવા સહિતના વિવિધ પ્રશ્નો બાબતે નગરપાલિકા સામે આઉટ સોર્સીગ સફાઈ કામદારો,…

1 137 138 139 140 141 1,341