જૂનાગઢ શહેર જીલ્લામાં કઈ બજારો ખુલ્લી રહેશે તે અંગે કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર
જૂનાગઢ શહેર અને સોરઠ જીલ્લામાં વેપારીઓને કઈ દુકાન ખુલ્લી રાખવી ? તે બાબતે ભારે અસમજ પ્રવર્તી રહી હતી અને આવી મુંઝવણભરી પરિસ્થિતીનો ઉકેલ લાવવા અને કન્ફયુઝન દુર કરવા માટે ગઈકાલે…