ગીર સોમનાથ જીલ્લામાં દુકાનો ખોલવાના જીલ્લા કલેકટરના જાહેરનામા બાદ પણ વેપારીઓ મુંઝવણમાં ?
કેન્દ્ર અને રાજય સરકારે અમુક વ્યવસાયની દુકાનો કયા વિસ્તારોમાં ખોલી શકાશે તે અંગે કરેલ જાહેરાતો બાદ વેપારીઓ મુંઝવણભરી સ્થિતિમાં મુકાયા છે. દરમ્યાન ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે ગીર સોમનાથ…