જૂનાગઢ જીલ્લા માહિતી વિભાગની લોકડાઉનમાં બેસ્ટ કામગીરીની શ્રેષ્ઠ સરાહના
વર્તમાન સમયમાં કોરોનાનાં ગંભીર ખતરા સામે દેશ લેવલે લોકડાઉનરૂપી યુધ્ધ ચાલી રહ્યું છે. દેશ ઉપર આવેલી કટોકટીનો સામનો સૌ સાથે મળીને કરી રહ્યાં છે. કોરોનાની કટોકટીનાં સમયે ગુજરાત સરકાર, જૂનાગઢ…