વિદેશના વર્ક વિઝા માટે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના પ્રોફેસર આર.બી. ઝાલાએ કરેલી ભલામણથી ૯ ગરીબ અરજદારોએ ૨૨ લાખ રૂપિયા ગુમાવ્યા
પ્રોે. ઝાલાએ જે એજન્ટની ભલામણ કરી હતી તે લાખો રૂપિયા લઈને ફરાર : ભોગ બનેલાઓએ પોલીસમાં ફરિયાદ કરી અમદાવાદના લોયડ જોસેફ રોજરિયો નામના ભેજાબાજે રાજકોટ અને સૌરાષ્ટ્રના ૯ વિદ્યાર્થી પાસેથી…