દ્વારકા ખાતે બેતાલીસ ગામના આગેવાનો દ્વારા સ્વ. રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવાઈ
તાજેતરમાં દેશના પ્રમુખ ઉદ્યોગપતિ રતન ટાટાનું દુઃખદ અવસાન થતાં સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે ત્યારે ઓખામંડળમાં પણ આઝાદીકાળથી ટાટા ગૃપનું ઔદ્યોગિક એકમ આવેલ હોય આ વિસ્તારના લોકોનો પણ સ્વ.…