ખંભાળિયામાં નવરાત્રીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં હાલ નવરાત્રીના પવિત્ર તહેવારોને સંદર્ભે પોલીસ દ્વારા વિવિધ પ્રકારે ચેકિંગ તેમજ બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસની…