પીએસઆઈ જીજ્ઞેશ ગઢવીને સન્માનીત કરાયા
જૂનાગઢ સી ડિવિઝન પોલીસના પી.એસ.આઇ. જીજ્ઞેશ જે. ગઢવીને ગર્વ ફાઉન્ડેશન દ્વારા ગર્વ એવોર્ડ મળતા વોર્ડ નં-૧૧ જૂનાગઢ શહેર ભાજપ લઘુમતિ મોરચાના કાર્યકરો, પ્રમુખ શબ્બીરભાઈ અમરેલીયા, મહામંત્રી ફારૂકભાઈ ભીસ્તી, ઉપપ્રમુખ સલીમભાઈ…