જૂનાગઢના ડુંગર દક્ષિણ રેન્જ ભવનાથના કાર્ય વિસ્તારના અભ્યારણ વિસ્તારમાં જૂની પેશકદમી દૂર કરતું વનવિભાગ
વન વિભાગ જૂનાગઢ હેઠળના ડુંગર દક્ષિણ રેન્જના ભવનાથ રાઉન્ડના કાર્ય વિસ્તારના અભ્યારણ્ય વિસ્તારમાં વર્ષો જૂની પેશ કદમી બાબતે નામદાર કોર્ટમાં કેશ ચાલતો હોય જેમાં તા.૩૧-૧૨-૨૦૨૧ના રોજ સદરૂ વન વિભાગ જૂનાગઢના…