વંથલી તાલુકાનાં ગાદોઈ તરફ જવાનાં રસ્તે આવેલ વાડીનાં રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અખાડો ઝડપાયો
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબીશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના…