Breaking News
0

માણાવદર વિધાનસભાની બેઠક પર ભાજપનાં અરવિંદ લાડાણીનો વિજય નિશ્ચિત

માણાવદર વિધાનસભાની બેઠક પર ભાજપનાં અરવિંદ લાડાણીનો વિજય લગભગ નિશ્ચિત મનાય રહયો છે. આ લખાય રહયું છે ત્યારે ૮પ- માણાવદર વિધાનસભાની બેઠક પર ૬ રાઉન્ડનાં અંતે ભાજપનાં અરવિંદ લાડાણીને ૪૭,૧૧પ…

Breaking News
0

સેન્સેકસમાં ૬ર૦૦, નીફટીમાં ૧૮૦૦ પોઈન્ટનો કડાકો

શેરબજાર ઉંધે માથે પછડાયુંઃ રોકાણકારોનાં રૂા.ર૦ લાખ કરોડનો સફાયોઃ ગઈકાલની તેજી આજે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ લોકસભાની ચૂંટણીનાં પ્રારંભીક વલણમાં ઈન્ડીયા ગઠબંધને એનડીએને ભારે ટક્કર આપતા તેની અસર શેરબજાર પર જાેવા…

Breaking News
0

જયરાજસિંહના પુત્ર ગણેશને પકડવા પોલીસના ઠેર-ઠેર દરોડા : ત્રણ આરોપીને હસ્તગત કરાયા

જૂનાગઢ જીલ્લા અનુસુચીત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી(ઉ.વ.ર૬)(શહેર એનએસયુઆઈ પ્રમુખ)નું અપહરણ કરીને ગોંડલ ગણેશગઢમાં ઢોર માર મારી નગ્ન કરી વિડીયો ઉતારી હત્યાની કોશિષ કરવાના ગુનામાં ફરાર પૂર્વ ધારાસભ્ય…

Breaking News
0

જૂનાગઢ લોકસભા બેઠકની ૧ર૮ ટેબલ ઉપર ૧૩૬ રાઉન્ડમાં કરાશે મતગણતરી

જૂનાગઢ લોકસભા બેઠકની મતગણતરી આડે હવે કલાકો બાકી રહ્યા છે. આવતીકાલ તા.૪ના કૃષિ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ૧ર૮ ટેબલ ઉપર ૧૩૬ રાઉન્ડમાં ગણતરી થશે. આ માટે પપ૦થી વધુ કર્મચારીઓને ફરજ…

Breaking News
0

જૂનાગઢમાં જર્જરિત વિશાલ ટાવરના માળને ઉતારી લેવા કવાયત શરૂ

જવાહર રોડ ઉપર બેરીકેટ, તપરાના શેડ બનાવીને રસતો વન-વે કરાયો જૂનાગઢમાં કાળવા ચોકથી જવાહર રોડ તરફ જતા માર્ગ ઉપર વિશાલ ટાવર નામે ૧૦ માળનું જર્જરિત બિલ્ડીંગ વર્ષોથી ઉભું છે. ત્યારે…

Breaking News
0

જૂનાગઢમાં રાત્રે કમિશ્નર ચેકિંગમાં નીકળ્યા : ૧ર વેપારીને દંડ ફટકાર્યો

જૂનાગઢ શહેરમાં મ્યુ. કમિશ્નર દ્વારા રાતના સમયે અચાનક સરપ્રાઈઝ ચેકિંગમાં નીકળ્યા હતા અને શહેરમાંથી પસાર થતા વોકળાની મુલાકાત લીધી હતી અને અમુક જગ્યાએ વોંકળામાં કચરો નાખતા ૧ર જેટલા વેપારીઓને દંડ…

Breaking News
0

જૂનાગઢમાં યુવક સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્યનો વિડીયો ઉતારનાર ૪ ઝડપાયા

જૂનાગઢના ગલીયાવાડના એક રિક્ષા ચાલક યુવાન સાથે ચાર શખ્સોએ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરતો વિડીયો ઉતારીને ખિસ્સામાંથી પ૦૦ રૂપીયા કાઢી લઈને ર૦ હજારની માંગણી કરી હોવાની ફરિયાદ પોલીસ દફતરે…

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા બી.યુ. સર્ટીફીકેટ નહીં ધરાવતા ૩૩ ટયુશન કલાસીસ સીલ કરાયા

તાઃ૨૫/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટમાં ટી.આર.પી. ગેમઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાય હતી.તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે માન.કમિશનરશ્રી ડૉ.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનરશ્રી એ.એસ.…

Breaking News
0

ઈઝરાયેલની કંપનીએ ભારતમાં લોકસભાની ચૂંટણીમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હતો

લોકસભા ચૂંટણીને લઈને દેશમાં રાજકીય તાપમાન પહેલેથી જ ઉંચુ છે. આ દરમિયાન, CHATGPT, ‘OPENAI’ના નિર્માતાએ એક મોટો ખુલાસો કર્યો છે, જેના કારણે રાજકીય ગરમાવો વધુ વધે તેવી શકયતા છે. તે…

1 65 66 67 68 69 1,370