Breaking News
0

ઇમરજન્સી સિવાય બહાર ન નીકળવું નહીં તો પસ્તાવવાનો વારો આવશે – મુખ્યમંત્રી

ગાંધીનગર,તા.ર૪ કોરોના વાયરસના વધી રહેલા વ્યાપ વચ્ચે લોકોને સહકારની અપીલ કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને ગંભીરતાથી લઈ ખાસ અગત્યના કામ કે ઈમરજન્સી સિવાય લોકોએ બહાર નીકળવું…

Breaking News
0

કોરોના ઈફેકટ : ગુજરાત રાજયમાં લોકડાઉન : ભંગ કરનાર સામે કલમ ૧૮૮ મુજબ કાનુની કાર્યવાહી થશે ?

કોરોના વાયરસને વૈશ્વીક મહામારી જાહેર કરાઈ હોય જેનાં પગલે કેન્દ્ર સરકાર તથા ગુજરાત રાજય સરકાર દ્વારા મહત્વની સુચનાઓ અને માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે. જે સંદર્ભે પેસેન્જર વાહનોને રાજયની અંદર…

Breaking News
0

જૂનાગઢ સિવીલમાં હાલ કોઈ કોરોનાનો શંકાસ્પદ કેસ નથી : ડીડીઓ પ્રવિણ ચૌધરી

કોરોના વાયરસનાં ગંભીર પ્રકારનાં રોગચાળાને નાથવા માટે જૂનાગઢ જીલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે અને તકેદારીનાં સંપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. જીલ્લા કલેકટરશ્રી સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી…

Breaking News
0

જૂનાગઢમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરવા લોકોને અપીલ

છેલ્લાં કેટલાંક દિવસોથી ભારત દેશ અને વિશ્વનાં દેશોમાં કોરોનાં વાયરસનાં ગંભીર રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે ગુજરાતમાં પણ આ રોગચાળાને લઈને સુરક્ષાનાં અને આરોગ્યવિષયક પગલાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી…

local
0

કોરોના વાયરસ સામે લોકોએ સતત જાગૃત્તિ અને કાળજી રાખવાની અપીલ કરતાં ડીડીઓ પ્રવિણ ચૌધરી

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને જો પુરતી કાળજી અને સાવચેતી ન રાખવામાં આવે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. ત્યારે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

local
0

કોરોના વિરૂધ્ધનાં જંગમાં જૂનાગઢે સજ્જડ બંધ પાળ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા કોરોના વાયરસનાં યુધ્ધમાં જૂનાગઢ વાસીઓ જોડાયા હતાં અને હમ સાથ સાથ હૈનો કોલ આપી જનતા કફર્યુને દિલથી વધાવી લઈ જૂનાગઢીઓએ શનિવાર તા.ર૧ થી જ આંશિક…

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા માર્ગ ઉપરનાં ધંધાર્થીઓને ધંધા બંધ રાખવા આદેશ

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશ્નર તુષાર સુમેરાની સુચના મુજબ દબાણ શાખા દ્વારા એસટી રોડ, ટીંબાવાડી, મધુરમ વિસ્તાર, મોતીબાગ, ભવનાથ, ઝાંઝરડા રોડ ઉપર આવેલ શાકભાજીની માર્કેટ-૩ને બંધ કરવા સુચના દેવામાં આવેલ છે.…

Breaking News
0

સોમનાથ મંદિરમાં તા.૩૧ માર્ચ સુધી ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ

કોરોના વાયરસનાં વધી રહેલા ખતરાને ધ્યાને લઇ સતર્કતાના ભાગરૂપે લોકોનો સમુહ એકત્ર ન થાય તે માટે ગઈકાલ તા.૧૯ મી સાંજથી તા.૩૧ માર્ચ સુધી જગવિખ્યાત સોમનાથ મંદિરમાં ભાવિકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ…

Breaking News
0

ગીરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીનાં મંદિરે સાવચેતીનાં પગલા લેવાયા

ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસની મહામારીનો ગંભીર ખતરો તોળાઈ રહયો છે ત્યારે ભારત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ તકેદારીનાં અનેક પગલા લેવામાં આવી રહયા છે. ગઈકાલે…

local
0

જૂનાગઢમાં વાસી ખોરાક વેંચતા વેપારીઓને મનપાએ દંડ ફટકાર્યો

જૂનાગઢ મનપાની ટીમે શહેરનાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતા ખાણીપીણીના વેપારીને વાસી ખોરાક વેંચવા બદલ મસમોટો દંડ ફટકાર્યો હતો. તેમજ ગંદકી કરવા બદલ બેંકને પણ દંડ કરાયો છે. આ…

1 749 750 751 752 753 762