Breaking News
0

જૂનાગઢમાં ૭ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ વિક્રમ કાનાભાઈ અને સ્ટાફે સંજયનગર ખાતે આવેલા એક મકાનમાં દારૂ અંગે દરોડો પાડતા સાત પેટી દારૂ બોટલ નંગ-૭૭ રૂા.૭૭ હજારની કિંમતનો મુદામાલ ઝડપી લેવામાં આવેલ…

Breaking News
0

બીલખામાંથી ૧૯ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

બીલખા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ નાનુભાઈ અને સ્ટાફે ઈન્દીરાનગર વિસ્તારમાંથી એક રહેણાંક મકાનમાંથી ૧૯ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લઈ આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૩ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૬, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ગીરનાં વનરાજાે ઉપર ખતરો ઃ ફાંસલો ગોઠવી શિકાર કરતી શિકારી ગેંગ ખુદ ‘શિકાર’ બની ગઈ !

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા વિસ્તારમાંથી સિંહ બાળના શિકાર કરવાના નિષ્ફળ પ્રયાસની ઘટના બહાર આવતા વન વિભાગ દોડતુ થયુ છે. જાે કે પરપ્રાંતીય શિકારી ટોળકીને જૂનાગઢ નજીકના વડાલ ગામનાં…

Breaking News
0

પરપ્રાંતનાં શખ્સો સિંહનો શિકાર કરવા જતાં સારવાર હેઠળ

સિંહનાં શિકારનાં શંકાસ્પદ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છેં. આ દરમ્યાન સિંહનો શિકાર કરવા ગયેલી ટોળકીનાં સભ્યો ઉપર સિંહણે હુમલો કરતાં આ શખ્સો ભાગી છુટવાની કોશિષ કરતાં જૂનાગઢ વન વિભાગનાં…

Breaking News
0

સિંહબાળને ફાંસલો નાંખી ફસાવવાનાં બનાવમાં વધુ ૧૦ની અટકાયત : તંત્ર સાબદું

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે ખળભળાટરૂપ બહાર આવેલી એક ઘટનામાં સિંહબાળને ફાંસલો નાંખી ફસાવવાનાં મામલાનો પર્દાફાસ થયો છે અને શિકારી ગેંગનાં ચાર જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવેલ છે. અને…

Breaking News
0

ભેજ વધતા જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો ચમકારો

જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો ચડ-ઉતર થવાના કારણે ઠંડીમાં આંશીક ઘટાડો અને વધારો નોંધાયા રાખે છે. ગઈકાલે બપોર બાદ ઠંડીમાં રાહત મળી હતી. જયારે રાત્રીના સમયે ઠંડીની અસર જાેવા મળી હતી.…

Breaking News
0

ગુજરાતમાં આજથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ, ભેજ અને પવનનું જાેર વધ્યું

જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરતા હતા. પરંતુ ફરીથી છેલ્લા ર૪ કલાકથી ઠંડીનું જાેર ઘટયું છે. જેના…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે પોલીસનું પેટ્રોલીંગ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ…

Breaking News
0

ભૂજે ઝાકળની ચાદર ઓઢી, ભૂજીયો ડુંગર થયો અદ્રશ્ય

ગુજરાતમાં હજી લોકોને ઠંડીથી રાહત નહિ મળે. કારણ કે, ૨૪ કલાક બાદ વાતાવરણમાં ફરી ઠંડીની અસર જાેવા મળશે. તાપમાનમાં બેથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થશે. કચ્છમાં કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી…

1 770 771 772 773 774 1,346