Breaking News
0

ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડો. ચિંતન યાદવનું સન્માન કરાયુું

જૂનાગઢની આસ્થા હોસ્પિટલના ડો. ચિંતન યાદવને ‘ટીબી હારેગા દેશ જીતેગા’ના ધ્યેય સાથે કરાયેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. ભારત દેશમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ સરકાર દ્વારા ચાલી રહ્યો છે…

Breaking News
0

જૂનાગઢ : હદપારી ભંગનો આરોપી જેલ હવાલે

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ…

Breaking News
0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનું અદકેરૂ સન્માન

જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયનો સન્માન સમારોહ મંગળવારનાં રોજ મનોરંજન સર્કિટ હાઉસ જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો.ચેતનભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર-કચ્છ…

Breaking News
0

આજે વિશ્વ કેન્સર દિવસ, આ રોગથી બચવા જાગૃત બનીએ

આજે વિશ્વ કેન્સર દિવસ છે. કેન્સર રોગને રોકવાના સાવચેતીના પગલા અને તેની સારવાર અંગે લોકજાગૃતિ કેળવવા માટે દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં માનવીના…

Breaking News
0

કેશોદની બજારમાં ખાખડીનું આગમન, કિલોએ રૂા.પ૦૦નો ભાવ

અવાર-નવાર વાતાવરણમાં બદલાવના કારણે આંબાઓમાં આગોતરા-પાછોતરા ફાલ જાેવા મળી રહયા છે. સરેરાશ જાન્યુઆરીની શરૂઆતમાં આંબામાં ફલાવરીંગ એટલે કે મોર આવવાની શરૂઆત થતી હોય છે. ફેબ્રુઆરીમાં મગીયો બંધાઈ ખાખડીનું બંધારણ થાય…

Breaking News
0

ગુજરાત સરકાર દ્વારા પેપરલેસ બજેટ રજુ કરાશે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન રજૂ થનાર બજેટને લઈને કેટલાક ક્રાંતિકારી ર્નિણય લેવામાં આવ્યા છે. આ વખતે કેન્દ્ર સરકારની માફક પેપરલેસ બજેટ રજૂ કરવાનો ર્નિણય રાજ્યના નાણાં મંત્રી નીતિનભાઇ પટેલ…

Breaking News
0

જૂનાગઢમાં ચોરાઉ મોટર સાયકલ સાથે એકની ધરપકડ

વાહન ચોરીના ગુના ઉકેલી આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સુચન આપવામાં આવી હતી. બાદમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બી-ડિવીઝન પોલીસે તપાસ…

Breaking News
0

કોવિડ મૃત્યુઆંકના મામલે ભારત ૨૧મા સ્થાને પહોંચ્યું

ભારત કોરોના સામેની લડત વધુ મજબૂત થઈ રહી છે. એક તરફ કોરોના વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ કોવિડના સંક્રમણને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે.…

Breaking News
0

ગુજરાત રિજનલ પાસપોર્ટ ઓફિસરે કહ્યું પાસપોર્ટ કઢાવવા હવે કોઈ ડોક્યુમેન્ટ લઈ જવું નહીં પડે

પાસપોર્ટની પ્રોસેસ માટે પોતાની અગત્યના સર્ટિફિકેટ અને કાગળો લઈને જવું પડતું હતું તેમાંથી છૂટકારો મળી ગયો છે. એટલે કે પાસપોર્ટ માટે એપોઈન્ટમેન્ટથી લઈને સહાયતા કેન્દ્ર કે પાસપોર્ટ ઓફિસમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ્‌સ…

Breaking News
0

ગુજરાત શિક્ષણ બોર્ડ ધો. ૧૦ અને ૧રની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

ગુજરાતમાં ૧૧ જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ ૧૦ અને…

1 771 772 773 774 775 1,346