Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૩ કેસ નોંધાયા, ૧૯ દર્દીઓ સ્વસ્થ થયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૩ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૪, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૨ માળીયા-૨,…

Breaking News
0

જૂનાગઢમાં સિવીલ હોસ્પીટલમાં ઈન્ટરનલ તબીબોની હડતાળ : મહત્વની સેવાઓને અસર

ગુજરાત સરકાર દ્વારા કાર્યરત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને તેને સલંગ્ન હોસ્પિટલોમાં ઈન્ટરનલ તબીબો તરીકે ફરજ બજાવતા ડોકટરોને સ્ટાઈપેન્ડનાં મુદે આજે કામગીરીથી અળગા રહયા છે. અને જૂનાગઢ સહિત રાજયની વિવિધ સિવીલ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં લોકોમાં માસ્ક બાબતે જનજાગૃતિ લાવવા પોલીસનું નવતર અભિયાન, વ્યાપક સરાહના

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટરી સૌરભ પારધી દ્વારા જાહેરનામું…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં કાતિલ ઠંડી ગિરનાર ઉપર ૧૧ ડિગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર -કચ્છ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ થયાં હવામાનનાં પલટાના કારણે વાતાવરણ ઠંડુગાર બની રહયું છે. એક તો કમોસમી વરસાદ અને ત્યારબાદ ધુમ્મસની ચાદર આકાશમાં છવાઈ હતી…

Breaking News
0

જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારને બે મકાનોને તોડી પાડવા તંત્ર દ્વારા ડિમોલેશન

જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમા આજે સવારનાં ભાગે બે મકાનોને તોડી પાડવા પોલીસ, વહીવટી તંત્ર સહિતનો કાફલો આજે દોડી ગયો હતો અને મકાન તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. એક તકે…

Breaking News
0

ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા જૂનાગઢમાં જરૂરીયાતમંદ લોકોને માહિતી, માર્ગદર્શન માટે હેલ્પડેસ્કનો પ્રારંભ

ભાવનાબેન ચિખલિયા ફાઉન્ડેશનના પ્રમુખ ડો. દેવરાજ પાંચાભાઈ ચીખલીયા દ્વારા તારીખ ૧૩-૧૨-૨૦૨૦ ના રોજ ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન સંચાલિત“MAY I HELP YOU” (હેલ્પ ડેસ્ક) જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક મદદ તથા માહિતી કેન્દ્રનું…

Breaking News
0

ગુજરાત વ્હેલ શાર્ક દિવસ નિમિત્તે સુત્રાપાડા બંદરમાં બાળકોએ વ્હેલ શાર્કની પ્રતિમા બનાવી

વન વિભાગ દ્વારા આ વર્ષે ૧રમો ગુજરાત વ્હેલ શાર્ક દિવસ-ર૦ર૦ ઉજવાય રહયો છે. જે અંતર્ગત ગઈકાલે વ્હેલ શાર્ક અંગે જાગૃતિ વધે તે માટે સુત્રાપાડા બંદરમાં દરિયા કિનારે સુત્રાપાડા બંદરનાં બાળકો…

Breaking News
0

દેશના જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરતી આંતરરાજ્ય “સાંસી” ગેંગ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ઝડપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા થોડા સમયગાળા દરમ્યાન ચોરી સહિતના ગુનાઓ નોંધાયા હતા. આ સમગ્ર પ્રકરણમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ એલસીબી પોલીસને વ્યાપક પ્રમાણમાં ચોરી અંગેના ગુના સાથે સંડોવાયેલી…

Breaking News
0

ખંભાળિયા : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે દેવભૂમિ દ્વારકા ભાજપના ઇન્ચાર્જ તરીકે કિરીટસિંહ રાણા અને પ્રદીપભાઈ ખીમાણી નિમાયા

ખંભાળિયા સહિત જિલ્લાના જુદાજુદા સ્થળોએ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લામાં ચૂંટણી ઇન્ચાર્જની નિમુણુંક કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે…

Breaking News
0

ગિરનાર ખાતે બીરાજતા અંબાજી માતાજીનાં મંદિરે પુજન સહિતનાં કાર્યક્રમો

ગરવા ગિરનારની ટોચ ઉપર બીરાજતા જગતજનની માં અંબાજીનાં દર્શને ભાવિકોની પ્રવાહ સતત વધતો રહે છે. આજે વહેલી સવારે અંબાજી માતાજીનાં મંદિરે ભાવભકિત પુર્વક પૂજન-અર્ચન – આરતી સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહયા…

1 798 799 800 801 802 1,278