Breaking News
0

મહાધન ૨૪ઃ ૨૪ઃ ૦ એ પ્રિલ્ડ ખાતર છે જે ડુંગળીના પાક માટે શ્રેષ્ઠ છે

મહાધન ૨૪ઃ૨૪ઃ૦ પ્રીલ્ડ ખાતર છે જેમાં બે પ્રકારના નાઇટ્રોજન હોય છે નાઇટ્રેટ અને એમોનિકલ નાઇટ્રોજન સ્વરૂપે. જેમાં વધુ દ્રાવ્ય ફોસફરસ છે, જે જનીનની પીએચ ઘટાડે છે જેના કારણે લભ્ય પોષક…

Breaking News
0

ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે ડો. રાજેન્દ્ર ખીમાણીની નિમણુંક

ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે ડો. રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક થઈ છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. ૩ નામની પેનલમાંથી ટ્રસ્ટી મંડળે સર્વાનુમતે ડો. રાજેન્દ્ર ખીમાણીને પસંદ કર્યા…

Breaking News
0

દિનેશ ચૌહાણની સહાયક માહિતી નિયામક પદે બઢતી

રાજયના પાટનગરમાં માહિતી નિયામક કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી અગ્રણી દિનેશ ચૌહાણને સહાયક માહિતી નિયામક તરીકે બઢતી મળી છે. તેઓ વર્ષોથી માહિતી ખાતામાં યશસ્વી ફરજ બજાવી રહ્યા છે. સરકારની કામગીરીના પ્રચાર-…

Breaking News
0

ગીર-સોમનાથ જીલ્લાનાં લોકનેતા રાજશીભાઈ જાેટવાનો આવતીકાલે જન્મદિવસ

ગીરસોમનાથ જિલ્લામાં લોકનેતાની છાપ ધરાવતા એવા ખેડૂત પુત્ર અને સેવાના ભેખધારી રાજશીભાઈનો જન્મ ૧૨/૧૨/૧૯૬૦ના રોજ વેરાવળ તાલુકાના આદ્રી ગામે થયો હતો. નાની વયથી જ એક લોકનેતા અને સમાજ સુધારણાના ગુણ…

Breaking News
0

પ્રાંચીનાં યુવા પત્રકારધવલભાઈ ચુડાસમાનો આજે જન્મદિવસ

પ્રાંચી તીર્થના યુવા પત્રકાર ધવલભાઈ પી. ચુડાસમાનો આજે જન્મદિવસ છે. આ શુભ દિવસે તેમના મંગલ જીવન તથા દીર્ઘાયુ તથા નિરામય સ્વાસ્થ્યની ભગવાન માધવરાયજી પાસે પ્રાર્થના કરીને ભારતીય સંસ્કૃતિ અનુરૂપ જન્મદિવસ…

Breaking News
0

કમોસમી વરસાદના કારણે ફરી ખેડૂતોને માઠીઅસર : ખેતરમાં ઘઉં, જીરૂં, ચણા અને લીલા શાકભાજીના ઉભા પાકને નુકસાન

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વર્ષા વિજ્ઞાનના પૂર્વાનુમાન મૂજબ આજે વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું અને કમોસમી વરસાદ પડયો હતો. શુક્રવારે તેમજ બે દિવસ બાદ ત્રણથી ચાર…

Uncategorized
0

લોઢવા વિસ્તારમાં રાત્રે ૧૧થી માવઠાનો વરસાદ : પાકને નુકશાન

લોઢવા ગામમાં ગુરૂવારે દિવસના માવઠાના હળવા ઝાપટા પડી ગયા બાદ રાત્રે ૧૧ વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલું થયેલ હતો જે શુક્રવારે સવારે હજી ચાલું છે. આ માવઠાથી ખેડૂતોને ઉભા મોલ…

Uncategorized
0

કોરોના વેકસીનેશન અર્થે રાજ્યભરમાં આજથી ડેટાબેઝ માટે ડોર ટુ ડોર સર્વે શરૂ

કોરોના મહામારીના વધુ કેસો જારી છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા હવે કોરોનાની વેક્સિન નજીકના દિવસોમાં આવી રહી હોઈ તે માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. કોરોના વેક્સિનેશન…

Uncategorized
0

રાજ્યભરના ૩૦ હજારથી વધુ ડોક્ટરો આજે એક દિવસની હડતાળ ઉપર

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને નાની-મોટી વિવિધ પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવતાં દેશભરના તબીબો કેટલાક દિવસોથી આ ર્નિણયનો વિરોધ કરી રહ્યા છે ત્યારે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તેના વિરોધમાં…

Uncategorized
0

ગુજરાત સરકાર રાજ્યના કોવિડ-૧૯ મૃત્યુઆંકને કેવી રીતે અને કેમ છૂપાવી રહી છે

૨૦ નવેમ્બરના રોજ ગુજરાતી નવા વર્ષના ત્રણ દિવસ પછી, ૭૧ વર્ષના જ્યોતિબેન જાેશીએ અમદાવાદની ૧૨૦૦ બેડની નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ- ૧૯ વોર્ડમાં વેન્ટિલેટર ઉપર અંતિમ શ્વાસ લીધા. તેમના ભાઇ પ્રદિપ…

1 799 800 801 802 803 1,273