અમદાવાદ પોલીસે કર્યું સાઈકો ક્રિમીનલનું એનકાઉન્ટર.

અમદાવાદ પોલીસે કર્યું સાઈકો ક્રિમીનલનું એનકાઉન્ટર.
GUJARAT

20 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં મોડી રાતે નર્મદા કેનાલ પાસે જન્મદિવસની ઉજવણી કરવા જનાર યુવક-યુવતી પર લૂટના ઈરાદે હુમલો કરીને યુવકની હત્યા કરનાર સાઈકોકિલર વિપુલ પરમારને ઝડપીને વધુ તપાસ અને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવાયો ત્યારે તેણે પોલીસ પાસેથી રિવોલ્વર છીનવીને હુમલાનો પ્રયાસ કરેલો જેમાં પોલીસે સ્વબચાવ માટે ફાયરીંગ કરવાની ફરજ પડી હતી જેમાં સાયકોકિલરનું મૃત્યુ થયું હતું.