એકાદશી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ગુલાબ, ઓકિર્ડ તેમજ વિવિધ પ્રકારના રંગબેરંગી મિક્સ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો
સાળંગપુર તા.પ
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે એકાદશી નિમિતે તા.૫-૧૧-૨૦૨૬ને ગુરૂવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને આકર્ષક વાઘા અને ગુલાબ, ઓકિર્ડ તેમજ વિવિધ પ્રકારના રંગબેરંગી મિક્સ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.


