ચૂંટણીપંચનો મહત્વનો નિર્ણય, ગુજરાત સહિત અન્ય 6 રાજ્યોમાં લંબાવાઈ SIRની ડેડલાઈન
ચૂંટણીપંચે SIRની કામગીરી માટેની અંતીમ તારીખ 6 રાજ્યોમાં લંબાવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ અને આંદામાન નિકોબારમાં એક અઠવાડિયા માટે જયારે ઉત્તરપ્રદેશમાં છેલ્લી તારીખ 31 ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે અને તે મુજબનું નવું શેડ્યુલ જાહેર કર્યું હતું.



