જૂનાગઢના સરદારબાગ ખાતે અગ્રણીઓ દ્વારા બાલાજી ગણેશના દર્શનનો લાભ લીધો

જૂનાગઢના સરદારબાગ ખાતે અગ્રણીઓ દ્વારા બાલાજી ગણેશના દર્શનનો લાભ લીધો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૭
જૂનાગઢ શહેરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. આ દરમિયાન સરદારબાગ ખાતે બાલાજી સેન્ડવીચ દ્વારા આયોજીત બાલાજી ગણેશના પંડાલમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દરમિયાન ગઈકાલે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને મનપાના કમિશ્નરે મુલાકાત લીધી હતી અને ભગવાન ગણેશજીના દર્શનનો લાભ લીધો હતો.