Author Abhijeet Upadhyay

Breaking News
0

પ્રાંચીનાં સબ ડીવીઝનનાં ચામુંડા જયોતીગ્રામ ફીડરમાંથી બાયફર્ગેશન કરીને અલગ ફીડર આપવા માંગણી

પ્રાંચી સબ ડીવીઝનમાં આવતા પ્રશ્નાવડા ગામે આવેલ છ ગામને જયોતીગ્રામના પાવર હાલમાં આપવામાં આવે છે. આ ફીડરમાં પૂર્વ તરફ પાધરૂકા, થરેલી, બરૂલાા અને કડછલા ગામ આવેલ છે. જયારે છગીયા અને…

Breaking News
0

માંગરોળ નાણાંની ઉચાપત પ્રકરણમાં પોષ્ટ માસ્તરને ત્રણ વર્ષની સાદી કેદ અને દંડ

માંગરોળ તાલુકાના ફુલરામા ગામે પોસ્ટ ઓફીસમાં ૨૦૦૬ના વર્ષમાં ખાતેદારોએ આપેલા રૂપિયા પાસબુકમાં જમા લઈ પરંતુ સરકારી રેકર્ડમાં જમા ન કરાવી નાણાંની ઉચાપત કરવાના કેસમાં માંગરોળ કોર્ટે બ્રાન્ચ પોસ્ટ માસ્તરને ત્રણ…

Breaking News
0

વેરાવળ-સુત્રાપાડામાં બે સ્થળે પાના ટીંચતા સાત શખ્સો ઝડપાયા

સુત્રાપાડા પોલીસે બાતમીના આધારે ઉપલાપાડાના નવાપરા વિસ્તારમાં ગૌશાળાની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા, પરેશ પંડયા, નરેશ જેઠવા, જીતુ કામળીયાને રોકડા રૂા.૧૪,૩૭૦ ની સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ…

Breaking News
0

સુપાસી પાસે રીક્ષા પલ્ટી જતા એકનું મોત : ત્રણને ઇજા

વેરાવળ નજીક સુપાસી ગામ પાસે ત્રોફા ભરેલ છકડો રીક્ષાનું આગલું ટાયર ફાટતા રીક્ષા પલ્ટી ખાઇ જતા ચાલક સહીત ત્રણને ઇજાઓ પહોંચેલ હતી. જેમાં રીક્ષામાં પાછળ બેસેલ માંગરોળનાં યુવાનનું મૃત્યુ નીપજેલ…

Breaking News
0

ઉના પંથકમાં જુગારની રેડ દરમ્યાન રૂા. પ૮પ૦૦ સાથે ૧૮ જુગારી ઝડપાયા

ઉના તાલુકાનાં માણેકપુર ગામે જાહેરમાં જુગાર રમતા રામજી રાઠોડ, ભાણજી રાઠોડ, જેત્ની રાઠોડ, પાલા રાઠોડને રૂા. ર૧૭૩૦ રોકડ સાથે પોલીસે ઝડપી લીધેલ છે. જયારે તડ ગામેથી ઘોડીપાસાનો જુગાર રમતા પિયુષ…

Breaking News
0

કોયલી ખાતે ફરીયાદ પાછી ખેંચી લેવા ધમકી આપી

વંથલી તાલુકાનાં કોયલી ખાતે રહેતાં એક પરિવારની મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી દિલીપભાઈ વિરાભાઈ પરમાર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા તેના ઘરવાળાએ ભાગ્યું રાખેલ…

Breaking News
0

માંગરોળમાંથી વરલી મટકાનો જુગાર રમતાં ૧ ઝડપાયો

માંગરોળ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એન.આર.વાઢેર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કાપડ બજારમાં ગાયચોગાનના નાકા પાસેથી આ કામનાં આરોપી લક્ષ્મણભાઈ લખુમલભાઈ મુલચંદાણીને ગેરકાયદેસર રીતે વરલી મટકાનાં આંક ફરકનો જુગાર રમતાં કુલ…

Breaking News
0

જૂનાગઢનાં મુબારકબાગ ખાતે ઘોડીપાસાનો જુગાર રમતાં પ ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર એન.જી.પરમાર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મુબારકબાગ ખાતે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં સલીમબીન અલીભાઈ, પરેશભાઈ ભરતભાઈ, કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ,…

Breaking News
0

માણાવદરમાં જુગાર દરોડો : ૪ ઝડપાયા

માણાવદરનાં બાવાવાડી વિસ્તારમાં જુગાર રમતા હિતેષભાઈ વિરોજા, રાજેશભાઈ પરમાર, પરાગ ઉર્ફે ટપુડો મારડીયા તથા જયેશભાઈ મોદીને કુલ રૂા.૪૧૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી…

Breaking News
0

વંથલી ખાતે જુગાર દરોડો : ૧ર મહિલા ઝડપાય

વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ બાલુભાઈ લીલાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે બોરડીચોરા નજીક જુગાર અંગે દરોડો પાડતાં કુસુમબેન છગનભાઈ પરમાર પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં મહિલાઓને બોલાવી જુગાર રમાડતાં અસ્પાબેન…