જૂનાગઢમાં લાઈનમાં ઉભા રહેવાનું કહેતા સ્કુટર ચાલકે ઝાપટ મારી ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં દોલતપરા ખાતે આવેલા શાંતીલાલ પરમાણંદ પેટ્રોલીયમ…
લોકસભા વિસ્તારોમાં રેલીઓ નેતાઓની ચૂંટણી સભાના કાર્યક્રમો સાથે ચૂંટણી પ્રચારમાં તેજી જૂનાગઢ સહિત ગુજરાતની કુલ રપ લોકસભાની બેઠકો ઉપર ચૂંટણી જંગ બરાબર જામ્યો છે. એક તરફ રાજકીય પક્ષોના કથિત નેતાઓના…
ગરવા ગિરનાર ખાતે બિરાજમાન જગતજનની અંબાજી માતાજીના દર્શન માટે ભાવિકોનો પ્રવાહ સતત આવી રહ્યો હોય અને ખાસ કરીને રોપવે સેવા જયારથી કાર્યરત થઈ છે ત્યારથી આ પ્રવાહમાં વધારો થયો છે…
જૂનાગઢમાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ૪૭માં પ્રાગટય મહોત્સવ અંતર્ગત મોટી હવેલી ખાતે તા.૩ થી પ ત્રણ દિવસ દરમ્યાન પદયાત્રા, નાટીકા, ધર્મ સભા, નૃત્ય, રાસ, પાઠશાળાના બાળકોના વકતવ્ય સહિતના વિવિધ કાર્યક્રમ દ્વારા મહોત્સવની…
જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં રકમ ચુકવી આપી હવા છતાં જમીન વેંચાણનો દસ્તાવેજ નહી કરી આપી અને ફઈના દિકરાએ રૂા.૧૮.પ૧ લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા ચકચાર…
મુળ ગઢાળી(ગીર) હાલ જૂનાગઢ નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી દયાશંકરભાઈ આણંદભાઈ દવે(ઉ.વ.૮પ) તે રમણીકભાઈ તથા રાજેશભાઈ અને ઉલ્લાસબેનના પિતાનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર જી મે…
ચૂંટણી લડતા ઉમેદવાર કરતા નેતાગીરી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા મતદારને કરાતી હાંકલ લોકસભાની ચૂંટણી ર૦ર૪નો જંગ બરાબરનો જામ્યો છે. ચૂંટણી માટેના બે તબક્કા યોજાઈ ગયા છે અને બાકીના તબક્કાનું મતદાન…