ભવનાથ તળેટી ખાતે આવતીકાલથી શિવરાત્રીનો મેળો શરૂ થઈ રહ્યો છે. ત્યારે ગિરનારની પવિત્રતા જળવાય અને શિવરાત્રીનો મેળો તેની પરંપરા પ્રણાલી મુજબ યોજાય તે માટે સાધુ-સંતો અને સર્વે સમાજના સનાતની સમાજના…
જૂનાગઢ શહેરમાંથી ધમધમતા એક કુટણખાનાને પોલીસે રેડ કરી ઝડપું લીધું છે અને આ કુટણખાનાની સંચાલિકા સહિત પાંચ ગ્રાહકની અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી…
ર રિક્ષા, રોકડ સહિત રૂા.પ.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા ભારે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રિક્ષામાં મુસાફરોને બેસાડી અને ખિસ્સામાંથી રોકડ, કિંમતી…
જૂનાગયઢના જલારામભકિતધામ-જલારામમંદિરમાં સં.૨૦૭૬ મહા વદ ૬/૭/૮ના રોજ ત્રિદિવસિય ઐતિહાસિક દેદિપ્યમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલું. તે પ્રસંગને ચાર વર્ષ પૂર્ણ થતાં આજે તા.૪-૩-૨૪ સોમવારના રોજ ચતુર્થ પાટોત્સવની ઉજવણીનું ભાતિગળ કાર્યક્રમોની…
મહા વદ તેરસને શુક્રવાર તારીખ ૮-૩-૨૪ આ દિવસે મહા શિવરાત્રી છે. યોગ ૨૬ હોય છે તેમાં શિવ નામનો યોગ શિવભક્તિ માટે ઉત્તમ ગણવામાં આવે છે. તે ઉપરાંત શિવ, સિધ્ધિ, સાધ્ય…
લગ્નમાં ભત્રીજા સામે પણ એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે એક યુવાનના લગ્નમાં એક શખ્સ દ્વારા અન્ય શખ્સના પરવાનાવારા હથિયારમાંથી સાવચેતી વગર અને બિનજરૂરી રીતે હવામાં…
પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા છે. તેના વિરોધમાં ખંભાળિયાના જાેધપુર ગેઈટ ચોક ખાતે જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ…
રૂા.સાડા પાંચ કરોડના ખર્ચે ચાલી રહી છે કામગીરી ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી અને આજથી આશરે ૯૪ વર્ષ પૂર્વે બનેલી એક વખતની યુનિવર્સિટી સાબિત થયેલી જી.વી.જે. હાઈસ્કૂલના સુંદર અને આકર્ષક પરંતુ…
ખંભાળિયાની શહેર તથા આસપાસના વિસ્તારોમાં નિયમિત રીતે સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે તાજેતરમાં અત્રે ચાર રસ્તા વિસ્તારમાં આવેલી રાધે હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં…