Author Abhijeet Upadhyay

Breaking News
0

ગિરના સિંહ ખેડૂતના મિત્રો છે : ખેતરમાંથી પ્લાસ્ટીક દૂર કરતી સિંહણ

સામાન્ય રીતે ગિરના સિંહો તે ખેડૂતના મિત્રો છે. ખેડૂત ખેતરમાં કામ કરતો હોય તો પણ તેમની પાસેથી પસાર થઇ જતા હોય અથવા તો તેમના ખેતરમાં આટા મારતા હોય છે. ત્યારે…

Breaking News
0

ગાડીમાં એલઇડી સ્ક્રીન ઉપર માસ્ક અને સેનેટાઇઝર અંગે માર્ગદર્શન

કોરોનાની મહામારીને લઇને પોલીસ ૨૪ કલાક ફરજ બજાવી રહી છે તે પણ કોરોના વોરીયર્સ તરીકે ઓળખાય છે. કોરોના વધુ ન ફેલાય તે માટે અનેક પ્રયાસ કરી લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં…

Breaking News
0

શ્રાવણમાં આંબે કેરી આશ્ચર્ય : નાની ઘંસારી ગામના ખેડુતની વાડીએ આંબામાં કેરી જાેવા મળતાં બન્યો ચર્ચાનો વિષય

કેરીનું નામ આવતાની સાથે કેરીના સ્વાદ રસીકોમાં કેરીનો સ્વાદ તાજો થઈ જાય છે. ઉનાળામાં ફળોની રાણી કેરીની વિવિધ જાતોનો સ્વાદ ચાખવા મળે છે. ચોમાસાની શરૂઆત બાદ કેરીની સિઝન પુરી થાય…

Breaking News
0

ખંભાળિયાની મેઈન બજારમાં બે આખલાઓ બાખડતાં દોડધામ : મોટરસાયકલોનો કડૂસલો બોલ્યો

ખંભાળિયાની ટ્રાફિકથી ધમધમતી એવી મેઈન બજારમાં ગઈકાલે સાંજે એકાએક બે આખલાઓ બાખડતા થોડો સમય આસપાસના દુકાનદારોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. આ આખલાઓએ આ વિસ્તારમાં પાર્ક કરીને રાખવામાં આવેલી પાંચથી…

Breaking News
0

કોંગ્રેસના વેચાતા માલને બદલે ભાજપ તેના કાર્યકરોને ટિકીટ આપી જીતી બતાવે

ભારતીય જનતા પાર્ટી આવનારી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગયેલા વેચાતા માલને ટિકિટ આપવાને બદલે પોતાના કાર્યકરોને ટિકિટ આપીને ચૂંટણી જીતી બતાવે તેવો પડકાર ફેંકી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાએ જણાવ્યું…

Breaking News
0

ઉના પોલીસ સ્ટેશનમાં ફોન કરી ગેરમાર્ગે દોરનાર સામે ફરિયાદ

ઉના વડલા પોલીસ ચોકીના કોન્સ્ટેબલને એક મોબાઈલ નંબર ઉપરથી ગફાર દાઉદભાઈ ચોરવાડા રહે. ભોંય વાળાએ કોલ કરી જણાવેલ કે ઉના ભિયવળામાં ફાયરિંગ થયેલ છે અને એક બહેનને હાથમાં ગોળી વાગી…

Breaking News
0

રાણકદેવી મહેલમાં ગુજરાત ટુરીઝમનું ખોટું બોર્ડ દૂર કરવા ગુજરાત રાજયના મુખ્યમંત્રીને રજુઆત

જૂનાગઢના ઉપરકોટમાં આવેલ રાણકદેવી મહેલમાં ગુજરાત ટુરીઝમ બોર્ડ દ્વારા ખોટું બોર્ડ લગાવવા બાબતે ગુજરાત રાજયના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી શ્રી ચુડાસમા રાજપુત સમાજ, ધંધુકાના પ્રમુખ વિરમદેવસિંહ એ. ચુડાસમા (કાદીપુર)એ રજૂઆત…

Breaking News
0

ડો. મનીષ મહેતાની પીપૂડી શું જૂનાગઢમાં વાગશે ખરી ?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભષ્ટાચારનાં પડઘા સંભાળાતા હતા તે હવે નહી સાંભળવા મળે કારણ કે ડો. મનીષ મહેતાની બદલી જૂનાગઢ થઈ છે. સિવિલમાં દર્દીઓને પુરતી સારવાર અપાતી હોવાનાં ગાણા ગાઈ સચિવ…

Breaking News
0

જૂનાગઢમાંથી જુગાર રમતાં ર મહિલા સહિત ૬ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ રામભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે નગીનાખાણ પાસે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં અનીલ મલાભાઈ, સોયબભાઈ કાસમભાઈ, નદીમભાઈ કાસમભાઈ, મુતુમાળી કલતતડીયાન,…

Breaking News
0

જૂનાગઢમાં ખલીલપુર રોડ નજીક જુગાર દરોડો : ૧૦ ઝડપાયા

જૂનાગઢનાં ખલીલપુર રોડ નજીક જુગાર રમતાં ૧૦ લોકો ઝડપાયા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બાવનજીભાઈ અને સ્ટાફે ચોક્કસ…