ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન અને અનલોક-૧ અને ૨ દરમ્યાન દરેક શાળાઓને ઓનલાઈન શિક્ષણ આપવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ આ છૂટનો ફાયદો ઉપાડી સ્કૂલ સંચાલકોએ ફીની ઉઘરાણી શરૂ કરી દીધી…
શ્રી જૂનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસોસિએશન દ્વારા કોરોના મહામારી સંદર્ભે સંક્રમણ રોકવા અને એસોસીએશનના વેપારી તથા વેપારને સલામત રાખવા, પરિવારને સુરક્ષીત રાખવા તા. ર૭-૭-ર૦ર૦થી તા. ૧-૮-ર૦ર૦ સુધી સમસ્ત જુનાગઢનાં…
ગુજરાત પ્રદેશ ભારતીય જનસંઘના પ્રથમ શહિદ અને માણાવદર શહેર સુધરાઈનાં ઉપસભાપતિ તથા સતવારા સમાજ-માણાવદરના આગેવાન શહિદ વીર ગોરધનભાઈ ચૌહાણના શહિદ દીન તા. ર૮-૭-ર૦ર૦ના રોજ સવારે ૧૦ કલાકે બહારપરા ખાતે પુષ્પાંજલી…
માણાવદર પંથકમાં સારા વરસાદનાં પગલે કષ્ટભંજનથી હડમતાણી મંદિર સુધી પ થી ૬ કિમી એરીયા સુધી એકધારૂં પાણી સંગ્રહ થયેલું છે. જે પાણી સંગ્રહના કારણે શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુવા,…
માણાવદર નગરપાલિકાનાં પૂર્વ સેક્રેટરી અને ઉમદા સાહિત્યકાર સ્વ.શ્રી વિનોદ એન.જાેષીની રરમી પુણ્યતિથી આગામી તા.ર૯-૭-ર૦ર૦નાં રોજ હોય અને માણાવદર શહેરનાં સાહિત્યપ્રેમી અને સંગીતસાધકો દ્વારા સ્વ.વિનોદ એન.જાેષી દ્વારા સને-૧૯૯રમાં શરૂ કરવામાં આવેલ…
દ્વારકા જીલ્લામાં શનિવારે તથા રવિવારે કોરોના પોઝિટિવ વધુ ચૌદ કેસો નોંધાતા ભારે ભય સાથે દોડધામ પ્રસરી જવા પામી છે. દ્વારકાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને વલસાડથી માછીમારી કરી અને ઓખા…
વંથલી નગરપાલિકામાં સીસીટીવી કેમેરા લગાવવામાં થયેલ ગેરરીતી અંગે ગાંધીનગર સ્થિત કમિશ્નરને પત્ર પાઠવી જવાબદારોને સામે પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. વંથલી નગરપાલિકાના ઉપપ્રમુખ નિકુંજભાઈ હદવાણીએ આ અંગે જણાવ્યું હતું…
દેશમાં દર્શન કરવા માટે પાસ બાદ જ પ્રવેશ આપતુ પ્રથમ મંદિર અરબી સમુદ્ર કાંઠે આવેલ પ્રથમ આદિજયોતિર્લીંગ સોમનાથ મહાદેવનું મંદિર બન્યું છે. સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરવા આવવા ઇચ્છતા ભાવિકોએ…