મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામના ગોધમપુર ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા આગામી દિસોમાં અદ્યતન સમાજ વાડીના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જ્ઞાતિજનોની બેઠક મળી હતી. જેમાં વિઘા દીઠ…
જૂનાગઢ જેલમાં જેલના સુપરવીઝન ઓફીસર ડો. જગદીશ દવે દ્વારા સુપરવીઝન કરવામાં આવેલ હતું. હાલમાં સમગ્ર વિશ્વમાં, ભારતમાં, ગુજરાતમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જાય છે ત્યારે જૂનાગઢ જેલનાં અધિક્ષક તથા પદાધિકારીઓ…
ગુજરાત રાજયનાં હાલનાં પોલીસ વડા શિવાનંદ ઝાને એકસ્ટેન્શન મળ્યું હતું તે સમય પણ હવે આ મહિનામાં જ પુરો થાય છે. ત્યારે કોણ બનશે ગુજરાત રાજયનાં પોલીસ વડા ? ઉચ્ચ પોલીસ…
ગીર-સોમનાથ લાટી ગામમાં ઉપસરપંચ મોંઘીબેન ભગવાનભાઈ સોલંકી સહિત ત્રણ સભ્યોએ રાજીનામાં આપી દીધા છે, રાજીનમાં આપનાર સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે કે લાટી ગામનાં વોર્ડ નંબર ૮, ૯ અને…
ઉના તાલુકાનાં કંસારીથી વાછરડા જતાં ડામર રોડ ઉપર ભારે વરસાદથી નીચેની માટી ધોવાઈ જતાં રોડની સાઈડમાં ડામર રોડ ઉપર એક મોટો ભુવો પડેલ છે. જે બે ફુટ પહોળો, ૩ થી…