Author Abhijeet Upadhyay

Breaking News
0

વેરાવળમાં કોરોના પોઝીટીવ : ૩ કેસ નોંધાયા

ગીર સોમનાથ જીલ્લામાં એક મહિલા અને પુરૂષ તબીબ અને તેના એક કર્મચારી સહિત વધુ ત્રણનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ત્રણ પોઝિટિવ કેસ વેરાવળ શહેરમાં આવેલ છે. જેમાં આઇજી મેમોરિયલ…

Breaking News
0

જૂનાગઢમાં પાસા હુકમની બજવણી કરવા જતાં ફરજમાં રૂકાવટ અને સરકારી મિલ્કતને નુકશાન કર્યાની ફરિયાદ

જૂનાગઢ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.ડી. વાઢેરે પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, મોહસીન ઉર્ફે હોલે-હોલે ફીરોજભાઈ મલેક (ઉ.વ.રપ, રહે. સુખનાથ ચોક, જૂનાગઢવાળા, વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી…

Breaking News
0

કેશોદ પોલીસનો દરોડો, કાર સહિત ૪૪ બોટલ દારૂ ઝડપાયો

કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.કે. ભલગરીયા અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે દારૂ અંગે દરોડો પાડતાં ચીંતનભાઈ કેશવભાઈ ઉસદળીયા, અશ્વિનભાઈ ઉર્ફે રાજુભાઈ ભુવાએ પોતાના કબ્જાની મારૂતિ કંપનીની સ્વીફટ ફોરવ્હીલ…

Breaking News
0

વિસાવદરમાં જુગાર દરોડો, પ ઝડપાયા

વિસાવદર પોલીસ સ્ટેશનના એસએસઆર આર.બી. દેવમુરારી અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા રતિભાઈ આંબાભાઈ મકવાણા, ઈમ્તીયાઝ જુમ્માભાઈ બ્લોચ, ભુપતભાઈ આંબાભાઈ મકવાણા, રોહિતભાઈ ગોપાલભાઈ ભટ્ટી, રાજુભાઈ હિરજીભાઈ કાચા…

Breaking News
0

સુપ્રિમ કોર્ટે રિઝર્વ બેંકને કહ્યું નાણા મંત્રાલય સાથે મીટીંગ કરી જણાવો, ઈઅમેઆઈ વ્યાજ ઉપર ઢીલ આપશો કે નહી

સુપ્રિમ કોર્ટે નાણા મંત્રાલય અને રિઝર્વ બેંકના અધિકારીને એક મીટીંગ કરવા કહ્યું છે જેનાથી એ નિર્ણય કરી શકાય કે ૩૧ મી ઓગષ્ટ સુધી ૬ મહિનાના સમયગાળાની મોકુફી દરમ્યાન બેંકો દ્વારા…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં અપમૃત્યુનાં બનાવો

જૂનાગઢના જાષીપરા વિસ્તારમાં રહેતા વીણાબેન પ્રાણશંકર દવે (ઉ.વ. પપ વાળા) બી.પી., ડાયાબીટીસ તથા કીડનીની બિમારીને કારણે સારવાર હેઠળ હોય તે દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે. ગળા ફાંસો ખાઈ જીવનનો અંત…

Breaking News
0

બાવન કલા સાધકોએ કોરોના યોધ્ધાની ગૌરવવાથા રંગોમાં કંડારી

કોરોના નામના વિષાણુથી સમગ્ર માનવજાત ભયભીત બનીને ઘરમાં બેસીને એના અનેક ઉપાયો શોધી રહી છે. લોકડાઉનનાં ૬૦ દિવસોમાં અનેક વિટંબણાઓ આપણી સામે આવીને નિઃસહાય બનાવી દીધા છે. આવી વિષમ પરિસ્થિતિમાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં છુટોછવાયો વરસાદ, ભેંસાણમાં ૧.પ, માંગરોળમાં ૧ ઈંચ

જૂનાગઢ જીલ્લામાં ચોમાસાનું વિધીવત આગમન થઈ ચુકયું છે. પરંતુ હજુ હેલી સ્વરૂપે મેઘરાજાએ જમાવટ કરી નથી. ગઈકાલે જીલ્લામાં છુટોછવાયો વરસાદ પડયો હતો. જેમાં કેશોદમાં પ મીમી, જૂનાગઢમાં ૧૧ મીમી, ભેંસાણમાં…

Breaking News
0

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં જુગાર દરોડો રૂ. ૩.૩૪ લાખનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢનાં મધુરમ બાયપાસ નજીક શ્રીનાથ નગર સોસાયટીમાં બ્લોક નં.૧૦૩માં જુગાર રમાડાતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ કાનાભાઈ અને પોલીસ સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં આ…

Breaking News
0

જીવદયા પ્રવૃત્તિ કરનાર જૂનાગઢ એસ.ટી.ના કર્મચારીઓની સેવાને બિરદાવાઈ

જૂનાગઢ એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની જીવદયા, સેવાકીય પ્રવૃત્તિને બિરદાવાઈ હતી. જૂનાગઢ એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતા પ્રવિણભાઈ ચૌહાણ અને મેરૂભાઈ ઓડેદરા પક્ષીઓની સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય ટીડીઓ આર. ડી. પીલવાકરે…