Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢની મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે કોવિડ વોર્ડમાં ફરજ બજાવતાં જયાબેન દોંગાની પ્રશંસનીય કામગીરી

હાલની વર્તમાન સ્થિતિમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે જેમાં લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે અને કોરોના પોઝિટિવ દર્દી બની ગયા છે તેમાંથી ઘણા ખરા કોરોના દર્દીઓનું…

Breaking News
0

જૂનાગઢ ડિવીઝનમાં જાહેરમાં થુંકવા અને માસ્ક ન પહેરવાનાં ૯૭૬૭ કેસો : રૂા. ૧૯,પ૩,૪૦૦નો દંડ વસુલ

કોરોના મહામારીનાં સમયમાં લોકોની સુરક્ષા અને જનઆરોગ્ય સ્વસ્થ રહે તે માટેનાં મહત્તમ પ્રયાસોનાં ભાગરૂપે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર કોવિડ-૧૯નું જાહેરનામું જીલ્લા કલેકટરશ્રી દ્વારા સમયાંતરે બહાર પાડવામાં…

Breaking News
0

જૂનાગઢનાં તળાવ દરવાજા વિસ્તારમાં રાત્રીનાં સમયે થયેલ લુંટનાં આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરનાં તળાવ દરવાજા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં રાત્રીનાં સમયે લુંટનો બનાવ બનવા પામેલ હતો અને જે અંગે પોલીસ તપાસ ચલાવી રહી હતી આ દરમ્યાન રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી…

Breaking News
0

જૂનાગઢનાં જાેષીપરા વિસ્તારમાં થયેલી યુવાનની હત્યા કેસનાં આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેરનાં જાેષીપરા વિસ્તારમાં સામાન્ય બાબતે બખેડો થતાં એક યુવાનની છરીનાં ઘા ઝીંકી કરપીણ હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવનાં અનુસંધાને મૃતકનાં પિતાની ફરીયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી વધુ…

Breaking News
0

જૂનાગઢ : કોરોના સામે જનજાગૃતિ અભિયાનનો બીજો દિવસ

સર્વોદય બ્લડ બેન્ક અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જૂનાગઢ દ્વારા છેલ્લા ૨ દિવસથી મુખ્ય માર્ગો ઉપર જનજાગૃતિ અભિયાન શરૂ કરેલ છે. અભિયાનમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂની આગેવાની હેઠળ વોર્ડ નં.૧૦ ના…

Breaking News
0

માંગરોળ લોહાણા મહાજન વાડી ખાતે લોકસેવા અર્થે આગેવાનોની હાજરીમાં એમ્બ્યુલન્સ અર્પણનો કાર્યક્રમ યોજાયો

માંગરોળમાં વસ્તીનાં પ્રમાણમાં એમ્બ્યુલન્સની ઘટ પડતી હોવાથી માંગરોળ ઓઇલ મિલ ગુલાબ પરિવાર દ્વારા તેમના પરિવારનાં સ્વ.વડીલોનાં સ્મર્ણાથે લોકસેવા માટે જરૂરીયાતમંદ લોકોને સેવા મળે તે હેતુથી ગૌરક્ષા સેનાને અર્પણ કરી હતી.…

Breaking News
0

માંગરોળમાં ‘રાખી દેશ પ્રેમ કી’નો કાર્યક્રમ યોજાયો

માંગરોળ વિસ્તારનાં વોર્ડ નંબર ૫ અને ૭માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં બહેનો દ્વારા રાખડી બનાવી અને દેશના વીર…

Breaking News
0

માંગરોળ ફોરેસ્ટ વિભાગ દ્વારા જાળમાં ફસાયેલ સાપને સહીસલામત બહાર કાઢવામાં આવ્યો

જૂનાગઢ જીલ્લાના માંગરોળના કામનાથ રોડ ઉપરથી પસાર થઈ રહેલા જીવદયા પ્રેમી અને ખુબજ સેવાભાવિ અને કોઈપણ સેવા કાર્યોમાં નિઃસ્વાર્થ ભાવે હંમેશ અગ્રેસર્જ રહેતા હોય છે એવા હનીફભાઈ કાદુ કે જેઓ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૧૯ નવા પોઝીટીવ કેસ : ૧ દર્દીનું મોત

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ વેરાવળ, કોડીનાર અને ઉના તાલુકાઓમાંથી જ ૧૯ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જયારે ૧ દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજેલ છે. જીલ્લામાં કોરોનાના…

Breaking News
0

ઇરાનનો ભારતને બીજાે ઝટકો : ચાબહાર રેલ લિંક બાદ હવે ગેસ ફિલ્ડ પ્રોજેક્ટમાંથી પણ બહાર કરાયું

ભારતને ચાબહાર-જાદિહાન રેલ્વે લિંક પ્રોજેક્ટમાંથી બહાર કર્યા બાદ ઇરાને હવે બીજાે ઝટકો આપ્યો છે. ઇરાને ગેસ ફિલ્ડ ફરઝાદ-બી બ્લોકના વિકાસ ઉપર એકલા જ આગળ વધવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ…