Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢની પરિણીતાએ દુઃખ ત્રાસની સાસરીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી

જૂનાગઢનાં ઝાંઝરડા ખાતે ૬૬ કેવીની બાજુમાં રહેતાં મધુબેન સવજીભાઈ ચાવડાએ પોલીસમાં આ કામનાં આરોપી સવજીભાઈ ચાવડા (પતિ), વાલજીભાઈ ડાયાભાઈ ચાવડા (સસરા), શારદાબેન વાલજીભાઈ ચાવડા (સાસુ), મહેશભાઈ વાલજીભાઈ ચાવડા (જેઠ), હંસાબેન…

Breaking News
0

મેંદરડા તાલુકાનાં પાટરામા ગામની મહિલાએ સાસરીયા વિરૂધ્ધ નોંધાવી ફરીયાદ

કાલાવડ તાલુકાનાં ધુતાપુર (જયપુર) ખાતે રહેતાં અને હાલ પીયરનાં ઘરે મેંદરડા તાલુકાનાં પાટરામા ખાતે રહેતાં નીતાબેન વિજયભાઈ ચીખલીયાએ પોલીસમાં તેના સાસરીયાવાળા આ કામનાં આરોપીઓ વિજયભાઈ સવજીભાઈ ચીખલીયા, કેતનભાઈ સવજીભાઈ ચીખલીયા,…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કાળો કેર વર્તાવતો કોરોના,ગઈકાલે વધુ ૪૮ કેસ નોંધાયા, લોકો ચિંતિત

જૂનાગઢ શહેર અને જિલ્લામાં જુન અને જુલાઈ માસમાં કોરોના કેસનો રાફડો ફાટયો છે. ગઈકાલે પણ ચિંતાજનક હદે કેરોનાના પોઝીટીવ કેસો નોંધાયા છે. કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે જિલ્લા…

Breaking News
0

કોરોનાનો આતંક, જૂનાગઢ તથા ધોરાજીના દર્દીના થયેલા મૃત્યું

જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસોની સંખ્યાનો વધારો થઈ રહેલ છે ત્યારે ગઈકાલે જૂનાગઢ સીટીના એક કોરોના દર્દી તેમજ ધોરાજીના એક દર્દીનું મૃત્યુ થતાં લોકોમાં ભયની લાગણી જન્મી છે.…

Breaking News
0

જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર અને વિલીંગ્ડન ડેમ ફરી એકવાર છલકાયા

જૂનાગઢ શહેરમાં ગઈકાલે સવારથી જ મેઘાવી માહોલ સર્જાયો હતો અને હળવાથી ભારે વરસાદ શરૂ થયો હતો. અવારનવાર ઝાપટાઓ પડતા હતા આ દરમ્યાન બપોરના ર થી ૪ દરમ્યાન જૂનાગઢ અને ગ્રામ્ય…

Breaking News
0

ગીરનાર જંગલે લીલી ચાદર ઓઢી, કુદરતને ખોળે બેઠક જમાવતા વન્ય પ્રાણીઓ

મેઘરાજાના આગમન બાદ ગીરનાર જંગલે જાણે લીલી ચાદર ઓઢી લીધી છે. ગીરનારની આ પ્રકૃતિ સાથે વન્ય પ્રાણીઓની લાટાર જાેવા મળતી હોય છે ત્યારે વન વિભાગ દ્વારા ગીરનાર જંગલમાં વન્ય પ્રાણીઓ…

Breaking News
0

જૂનાગઢમાં જવાહર રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ મુખ્યમંદિર દર્શનાર્થી માટે ખુલશે નહીં

જૂનાગઢ જવાહર રોડ ઉપર આવેલાં શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર ખાતે દર્શન હાલનાં સંજાેગોમાં બંધ રાખવામાં આવ્યા હોવાનું એક યાદીમાં જણાવેલ છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવવામાં આવેલાં શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી…

Breaking News
0

જૂનાગઢ મારામારીમાં સંડોવાયેલ આરોપીનાં પોકેટ કોપ એપ્લિકેશનથી અનેક ગુનાઓ નીકળ્યા

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જૂનાગઢ જિલ્લાના…

Breaking News
0

રાજકોટમાં સંતુષ્ટી શેઈકસ લોન્ચ કરાયું

અનલોક-રના સમયે સંતુષ્ટી શેઈકસ એન્ડ મોર જયાં પોતાના આઉટલેટસ વધારી પ્રગતિનાં શિખરો સર કરી રહયું ત્યાં કોરોનાની મહામારી સામે લડવા માટેના અવનવા વ્યંજનો પણ પીરસી રહયું છે. તા. ૧ર જુલાઈ…

Breaking News
0

૩ર(ક) સ્ટેમ્પ ડયુટીનાં બે દાયકા જુના તુમારની હાડમારીમાંથી ગુજરાતની પ્રજાને મુકત કરો : ભરત ગાજીપરા

ગુજરાત સરકારનાં સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા તા.૧-૪-ર૦૦૦ બાદ સરકારનાં હુકમથી કોઈપણ મિલકત ફેરબદલ થાય તો સરકારે નિયત કરેલ સ્ટેમ્પ ડયુટીની રકમથી ઓછી રકમનાં સ્ટેમ્પવાળા દસ્તાવેજ નોંધાતા નથી. સરકારનું…