વંથલી તાલુકાનાં વાડલા ખાતે રહેતાં દિનેશ દેવરાજભાઈ માંડવીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અનીલભાઈ, જમનભાઈ પાંચાભાઈ ચૌહાણ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી દિનેશભાઈ માંડવીયા સરગવાડા ખાતે…
માંગરોળનાં કાજીવાડા ખાતે રહેતાં એક પરિવારનાં સભ્યએ પોલીસમાં આ કામનાં આરોપી અકીલભાઈ હબીબભાઈ મોમીન, ઈકબાલ હબીબ મોમીન, સાકેરાબેન આફ્રીદી મોમીન, જમેલાબેન હબીબ મોમીન તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોનો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાના વધતા જતા કેસોને સામે લોકોમાં ચિંતાની લાગણી વ્યાપેલ છે. તેમજ કોરોનાનું સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા કડક…
જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં કિરિતનગરમાં વરસાદી પાણી ભરાવાને લીધે કાદવ, કિચડ થતાં ગંદકીના થર જામેલ છે. ગંદકીને લીધે આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી…
જૂનાગઢ શહેર અને જીલ્લાની જનતાને જૂનાગઢનાં આંગણે જ ખુબ જ સારી આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તે માટે ડો.ચિંતન યાદવ દ્વારા નવું સાહસ કરી અને માતા-પિતાનાં આર્શિવાદ સાથે આસ્થા હોસ્પિટલનો ગઈકાલે…
: જૂનાગઢ શહેરમાં તાજેતરમાં તપાસ માટે ગયેલ અને પેટ્રોલીંગ કરતી વખતે મહિલા પીએસઆઈ ઉપર હુમલો કરી અને ઈજા પહોંચાડવાનાં ગુનાનાં આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને…
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર ગીતાંજલી હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા અને કર્મકાંડ કરતા બ્રાહ્મણ રવિભાઈ રોહિતભાઈ પંડયા પોતાના માતા સાથે તા. ૮ જુલાઈનાં રોજ પોતાના વતનમાં ગયેલા ત્યારે પોતાના રહેણાક…
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારીના કેર વર્તાયો છેે જેમાં આપણો દેશ પણ બાકાત નથી. જેના કારણે ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળી રહી છે. મંદી જેવા માહોલમાં વેપારીઓ પણ…
દ્વારકામાં ભારે વરસાદને કાણે ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થતાં વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ઉપર કોંક્રેટના થીગડા મારેલ હોય શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુખ્ય વિસ્તારો ભદ્રકાલી ચોક, નરસંગ ટેકરી,…