માંગરોળમાં ચાર દિવસ પહેલા કોરોનાનો કેસ આવ્યા બાદ શહેર અને તાલુકામાંથી એક-એક મળી વધુ બે પોઝીટીવ કેસ સામે આવતા લોકોમાં ગભરાહટ ફેલાયો છે. શહેરના બહારકોટ વિસ્તારમાં આવેલી એક શેરીમાં રહેતા…
કેશોદ શહેર-તાલુકામાં કોરોના પોઝીટીવ કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે ત્યારે કોરોના વાયરસનો કાળો કહેર યથાવત રહ્યો છે. કેશોદ તાલુકાનાં હાંડલા ગામમાં બે કેસ નોંધાયા છે. કાલવાણી ગામમાં એક બડોદર…
કોરોના વાઈરસને કારણે બેરોજગારીનું પ્રમાણ પ્રતિ દિન વધી રહ્યું છે તેમજ સામાન્ય પરિવારમાં આર્થિક ભીંસ પણ વધી રહી છે ત્યારે સરકારી જમીનો ખેતી માટે ફાળવવા માટે ઉનાના યુવા આગેવાન રસિક…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે કડક કાર્યવાહી કરી અને જાહેરનામા ભંગ બદલ ૧૬ ગુના નોંધાયા છે. ખંભાળીયાના વિવિધ વિસ્તારો તેમજ મીઠાપુરમાં મોડી રાત્રે દારૂ પીને ફરતા લોકો સામે પોલીસે વિવિધ કલમો…
ઉનાનાં બિયારણનાં વેપારી પાસેથી કપાસનાં બિયારણમાં ધારાધોરણ મુજબ પેકેટ ઉપર નિશાની કે અન્ય સુચના છાપેલ ન હોય જેથી કપાસનાં બિયારણનાં ૪પ૦ ગ્રામનાં પેકેટો રૂા. ૧૬૭૯૦નો મુદામાલ કબ્જે કરી ખેતી નિયામકે…
કેશોદ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ બી.એન.ગળચર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે આંબાવાડી નજીક દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી દિલીપભાઈ અશોકભાઈ માવદીયાએ ગેરકાયદેસર પાસ-પરમીટ વગર પોતાના હવાલાની મોટરસાયકલ ઉપર થેલામાં…
જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલનાં ધર્મપત્ની મીનાબેન ગોહેલનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતા મીનાબેનને રાજકોટની સ્ટાર સીનર્જી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મેયરનાં ધર્મપત્ની કોરોના સંક્રમીત…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં કેસનાં ચિંતાજનક ઢબે વધારો થઈ રહ્યો છે. આ વધારાનાં પગલે આમ જનતામાં ભય અને જાેખમની લાગણી ઉઠવા પામી છે. કોરોનાથી કેમ બચવું ? એ જ…