ધોરાજીમાં ગિફટ આર્ટીકલ્સની દુકાનમાં વિદેશી કંપનીની ઇલેકટ્રીક સિગારેટ સાથે એસ.ઓ.જી.એ દુકાનદારની ધરપકડ કરી છે. જયારે શાપરમાં પણ વિદેશી કંપનીની પ્રતિબંધીત સિગારેટનું વેચાણ કરતા ગોંડલના પાનનો ધંધાર્થી રૂા. ૨૨૦૦ ના મુદામાલ…
ખંભાળિયા પંથકમાં છેલ્લા દિવસોમાં સચરાચર વરસી ગયેલા ચાલીસ ઈંચ ભારે વરસાદ પછી ગઈકાલે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. આ ઉપરાંત દિવસ દરમ્યાન સૂર્યનારાયણના દર્શન પણ થયા હતાં અને ઉઘાડ નીકળ્યો હતો.…
ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે ગત તા.૩૦ મી જૂનના રોજ મુશળધાર વરસાદ પડયો હતો. આ સાથે તાલુકામાં ઠેર ઠેર વીજ ત્રાટકના બનાવો પણ બન્યા હતા. આ દરમ્યાન ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે…
વંથલી તાલુકાનાં થાણાપીપળી ખાતે રહેતાં વેલજીભાઈ બેચરભાઈ વડારીયાને છેલ્લાં બે વર્ષથી કેન્સરની બિમારી હોય અને તેઓને આ બિમારી સહન ન થતાં તેઓએ પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું…
જૂનાગઢનાં રાજીવનગર ખાતે રહેતાં રમેશકુમાર મગનભાઈ ચુડાસમાએ પોલીસમાં આ કામનાં આરોપી વિજયાબેન, વિજયાબેનનો દિકરો કિશન, વિશાલ તથા મિલન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી રમેશકુમારની ત્રણ…
માણાવદર તાલુકાનાં વેળવા ખાતે રહેતાં બાવનજીભાઈ કેશવભાઈ મકવાણાએ પોલીસમાં આ કામનાં આરોપી હમીરભાઈ વિરાભાઈ કરમટા, લીલાખાનો રહીશ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પોતાની કાયદેસરની ફરજ…
કેશોદનાં અગતરાય ગામ નજીક આ કામનાં મરણજનાર રાહુલભાઈ હરીભાઈ પોતાની છકડો રીક્ષા લઈને જતાં હતાં તે દરમ્યાન અકસ્માત સજાર્તા રાહુલભાઈ હરીભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે જીતેન્દ્રભાઈ ભોવાનભાઈ ગોહેલને શરીરે ઈજાઓ…