છેલ્લા ૨૧ વર્ષથી અકિલા પરિવાર સાથે જાેડાયેલ જૂનાગઢના અગ્રણી પત્રકાર સ્વ. સૂર્યકાન્તભાઇ જાેષીના લઘુબંધુ અકિલાના જૂનાગઢ જિલ્લાના બ્યુરો ચીવિનુભાઇ જાેષીનો આજે ૧ ફેબ્રુઆરીના રોજ ત્રેપનમો જન્મ દિવસ છે. રાષ્ટ્રપતિ એવોર્ડ…
કમિશ્નરે રજુ કરેલા બજેટમાં સ્ટેન્ડીંગ કમિટી દ્વારા સુધારા-વધારા કરી જનરલ બોર્ડમાં મુકાશે જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ ર૦ર૪-રપનું ૯ લાખની પુરાંત વાળું ૯૬૭.પ૭ કરોડનું બજેટ રજુ થયું છે. કમિશ્નરને આ બજેટ સ્થાયી…
વર્ષ ૨૦૧૩થી નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા તળાવ દરવાજા, સિટી પોઇન્ટ કોમ્પ્લેક્ષ, પહેલા માળે, જૂનાગઢ સ્થિત ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર…
સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે આવેલા કે.કે. મોરી સ્કૂલમાં ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની હેન્ડબોલ રમતનંુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગીર-સોમનાથજિલ્લાના હેન્ડબોલ રમત ખેલાડીઓએ ભાગ લીધો હતો. અલગ-અલગ…
આરોપી ચુકાદા સમયે હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરંટ પણ ઇસ્યુ કરાયું વેરાવળમાં મિત્રને પિતાના અવસાન સમયે અંતિમવિધી માટે નાણાંની જરૂરીયાતમાં મદદરૂપ થનાર મિત્રને નાણાં પરત ન કરનાર ઈસમને વેરાવળ…
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી ઊતરી આવેલી ઝાંકળથી હાઈવે પરના વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં પણ ધુમ્મસના કારણે…
ખંભાળિયામાં આવેલા જલારામ બાપાના મંદિર ખાતે આયુર્વેદિક ઔષધાલયનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. અહિં દર રવિવારે સાંજે ૪ થી ૬ સુધી કાર્યરત રહેનારા આ ઔષધાલયમાં આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર હેત મશરૂ…