જૂનાગઢના બે મિત્રો બાઈક લઈને ગઈકાલે સવારે વંથલી જતા હતા ત્યારે રસ્તામાં શાપુર પાસે હાઈવે ઉપર એક છકડો રિક્ષા સાથે તેમનો ગંભીર અકસ્માત થતા બાઈકમાં બેઠેલ એક યુવાનનું ઘટના સ્થળે…
જૂનાગઢ જીલ્લાના આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા બિલખા એસટીના કર્મચારીઓ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોની તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સ્ટાફ દિવ્યાબેન…
ગઈકાલે વહેલી સવારે કુદરતી હાજત માટે ગયેલા યુવાન પર સિંહે હુમલો કર્યો હતો : વાડી માલીક તેમજ પાડોશીઓએ ભારે જહેમત બાદ સિંહને ભગાડી યુવાનનો જીવ બચાવ્યો હતો જૂનાગઢ નજીક આવેલા…
બિલખા તાબેના ઉમરાળા ગામે વન્યપ્રાણી દ્વારા ખેત મજુર ઉપર હુમલાના બનાવ બાદ તાત્કાલીક વન વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી અને આખરે વન્યપ્રાણી સિંહને રેસ્કયુ કરી પકડી લઈ તેને લામડીધાર…
સમગ્ર ગુજરાત રાજ્યમાંથી શિક્ષણ ક્ષેત્રમાંથી માત્ર એક ડો. જીતુભાઈ ખુમાણની પસંદગી હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા જૂનાગઢના કાઠી કન્યા છાત્રાલયના શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર ડો. જીતુભાઈ ખુમાણને અતુલ્ય વારસો…
ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ નિમિતે શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર યુવા મોરચા પ્રમુખ વિનસ હદવાણીના અધ્યશસ્થાને ૮૬-જૂનાગઢ વિધાનસભામાં બાઇક રેલીનું ભવ્ય આયોજન…
જૂનાગઢના ખામધ્રોળ રોડ, સત્યમ પાર્ક સોસાયટી, નવી આરટીઓ ઓફિસ પાસે રહેતા વિજયભાઈ અમૃતલાલ કુબાવત(ઉ.વ.૬૧) ઉપર લેણું વધી જતા ઘઉંમાં નાખવાના ટીકડા સેલફોર્સ પી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં…