ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની આવતીકાલે ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સુન્ની સંધી યુવા મુસ્લિમ સમાજ જૂનાગઢ જીલ્લા તથા જૂનાગઢ શહેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો…
જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો ભાવિકોની મનોકામના પુર્ણ કરે છે તેવા આસ્થાના કેન્દ્ર એવા આ મંદિરમાં આજે…
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત, જૂનાગઢની માધવ ક્રેડિટ કો. સોસાયટી અને ગિરનાર ગ્રાહક સહકારી ભંડારના ઉપક્રમે ભગવાન શ્રીરામ અને ભારત માતાનું પૂજન કરીને સંસ્થાના જનરલ મેનેજર દિનેશભાઈ ભટ્ટ જેઓએ…
જૂનાગઢ એસઓજીનાં પીઆઇ એ.એમ.ગોહિલ અને એએસઆઇ ડી.જે. જાનીને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બંને પોલીસ અધિકારીને ડીઆઇજી નિલેશ જાજડીયાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.…
રર જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે જૂનાગઢ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો ભાવપુર્વક યોજાયા હતા. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળ અને ગાંધીગ્રામ યુવક મંડળ તેમજ લતાવાસીઓ…
લોકશાહીની સંસદીય પ્રણાલીઓથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા ગુજરાત સરકાર દ્વારા “બાલિકા વિધાનસભા”નું વિશેષ આયોજન : રાજકોટનાં ગોંડલ તાલુકાનું પાટીદડ” રાજ્યનું એકમાત્ર “દીકરી ગામ”, જ્યાં ૧૦૦% ઘરો ઉપર લાગી છે દીકરીઓના નામની…