જૂનાગઢમાં એક યુવતીને તેના મિત્ર માર મારી અને ધમકી આપતા ફિનાઈલ પીધુ હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢમાં ગુલીસ્તાન સોસાયટી, ઘાંચીપટ ખાતે…
જૂનાગઢમાં નિવૃત પોલીસ ઈન્સ્પેકટર વ્હીલચેર ઉપરથી પડી જવાના કારણે ગંભીર ઈજા થવાથી તેઓનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર નિવૃત પોલીસ ઈન્સ્પેકટરપ્રવિણભાઈ વિરમભાઈ વાઢીયા(ઉ.વ.૬ર) રહે.મીરાનગર વાળા…
મેંદરડા પોલીસે ગઈકાલે સામા કાંઠા ચોકડી પાસે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.રર,૧ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
સત્યમ સેવા યુવક મંડળ દ્વારા યોજાયેલ ૩૮માં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નમાં શ્રી ગોરખનાથ આશ્રમના પરમ પૂજ્ય શ્રી શેરનાથ બાપુના હસ્તે નવ દંપતીઓને મેરેજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢની…
૧પ દિવસમાં પ્રશ્નો નહી ઉકેલવાય તો મતદાનનો બહિષ્કાર કરાશે ગીરના નેસના માલધારીઓ દ્વારા વન વિભાગની અન્યાયી નીતિ અને તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે અગાઉ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી પરંતુ…
લોકસભાની ચૂંટણી તેમજ માણાવદર વિધાનસભાની પેટાચૂંટણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બની રહે તે માટે જીલ્લા પોલીસ તંત્ર દ્વારા અટકાયતી પગલાની કાર્યવાહી કરાઈ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તથા માણાવદર…
ખેડૂતોના અતુટ વિશ્વાસ અને કર્મચારીઓના ઉત્તમ ટીમવર્કના સથવારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું શાનદાર પરીણામ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જૂનાગઢના નેમ હેઠળ ચાલતા બંને માર્કેટીંગ યાર્ડ (૧) અનાજ-કઠોળ મુખ્ય માર્કેટીંગ યાર્ડ તેમજ…
જૂનાગઢ શહેરમાં કાળવા ચોક વિસ્તારમાં એક દુકાન પાસે બનેલા બનાવમાં ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી થયાનો બનાવ બનવા પામેલ છે. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન…