Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ શહેરની જનતાને ૧ વર્ષ સુધી પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે : મેયર ધીરૂભાઈ ગોહેલ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગઈકાલે શરૂ થયેલી મેઘસવારીનાં કારણે ૩ થી ૮ ઈંચ જેવો વરસાદ વિવિધ તાલુકામાં પડ્યો છે. આ ભારે વરસાદનાં પગલે જૂનાગઢ શહેરની પીવાનું પાણી પુરૂં પાડતાં વિલિંગ્ડન…

Breaking News
0

LRDમાં મહિલાઓની ભરતીના આદેશ બાદ પુરૂષોએ સોશ્યલ મીડિયામાં આંદોલન શરૂ કર્યું

ફરી સોશ્યલ મીડિયામાં આંદોલન શરૂ થયું છે. ગુજરાતમાં#LRD_MALE ટ્રેન્ડ થઈ રÌšં છે. પરીક્ષાર્થીઓ પરિણામની માંગ કરી રહ્યા છે. પુરૂષ ઉમેદવારોને ૬૭/૩૩ના રેશિયા મુજબ ઓર્ડરની માંગ કરવામાં આવી છે તેવામાં…

Breaking News
0

કેશોદમાં પરિણીતાને ધમકી આપી છેડતી કરતાં બે સામે ફરીયાદ

કેશોદ ખાતે ઉતાવળી નદીના કાંઠે રહેતા કાજલબેન જીતુભાઈ પરમારએ પોલીસમાં આ કામનાં આરોપી સલીમ ઉર્ફે ભુરીયો ઈશાકભાઈ દલ, એજાજશા ઉર્ફે એજુ શબીરશા શાહમદાર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે…

Breaking News
0

જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાંથી યુવાનની લાશ મળી

જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી એક યુવાનની લાશ મળેલ છે જેને ફાયર વિભાગે બહાર કાઢી સિવીલ હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડી હતી. ગઈકાલે બપોરે આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતાં ફાયર સ્ટાફે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું કાળચક્ર ફર્યુ : સારવાર હેઠળના ૨ દર્દીના શંકાસ્પદ મોત : ૪ નવા કેસ : ૬ ડીસ્ચાર્જ

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું કાળચક્ર ફર્યુ હોય તેવી સ્થિતિ જોવા મળી છે. જેમાં કોરોનાની સારવાર હેઠળ વેરાવળની કોવીડ હોસ્પીટલમાં લેવાયેલા કોડીનારના બે દર્દીઓના શંકાસ્પદ મૃત્યું નિપજેલ છે. જયારે ઉના પંથકમાંથી…

Breaking News
0

જૂનાગઢનાં મેઘાણીનગરમાં એકલવાયું જીવન ગાળતાં ૭૪ વર્ષનાં વૃધ્ધાની નિર્મમ હત્યા

જૂનાગઢ શહેરનાં બિલખા રોડ ઉપર આવેલાં મેઘાણીનગરમાં એકલવાયું જીવન ગાળતાં ૭૪ વર્ષનાં વૃધ્ધા ઉપર જીવલેણ હુમલો કરી અને તેમને મોતને ઘાટ ઉતારી ૭ તોલા સોનું, રોકડ વગેરે મળી ર.રપ લાખની…

Breaking News
0

જૂનાગઢમાં પાન-બીડીની હોલસેલની દુકાને લાંબી કતારો

જૂનાગઢમાં ગઈકાલે કોરોના પોઝીટીવ કેસોનો રાફડો ફાટયો હતો જેને લઈને એવી અફવા વહેતી થઈ છે કે નજીકનાં સમયમાં પાન-ચાની દુકાન બંધ થવાની છે આ અફવા બાદ તાત્કાલિક પાન-બીડીની હોલસેલ દુકાનોએ…

Breaking News
0

જૂનાગઢ સરકારી હોસ્પીટલમાં ક્રિટીકલ કોરોના દર્દી ઉપર ઈન્જેકશન ટોસીલિઝુમેબનું સફળ પરીક્ષણ

જૂનાગઢ જીલ્લામાં સૌ પ્રથમ વખત સિવિલ હોસ્પીટલ ખાતે કોરોના આઇ.સી.યુ.માં “ઇન્જેક્શન ટોસીલિઝુમેબ”નું ક્રિટીકલ કોરોના દર્દીમાં સફળ પરીક્ષણ કરેલું છે. ડો. રાહુલ હુંબલએ જણાવ્યું હતું કે, આજે ૩૭ વર્ષનાં એક એવા…

Breaking News
0

જૂનાગઢમાં ગૌરીવ્રતની ઉજવણી

ચાતુર્માસના પ્રારંભ સાથે જ ચાર માસ દરમ્યાન ધાર્મિક તહેવારોની ઉજવણી શરૂ થશે. ચોમાસાના પ્રારંભે જ અષાઢ મહિનામાં ગૌરીવ્રત ચાલી રહેલ છે. હાલ ચાલી રહેલા ગૌરીવ્રતમાં કુંવારીકાઓ વહેલી સવારે ઉઠી અને…

Breaking News
0

જૂનાગઢમાં સ્વ. નારસિંહભાઈ પઢીયારની દ્વિતીય પૂણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

ભાજપના દિગ્ગજ આગેવાન સ્વ.નારસિંહભાઈ પઢીયારની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેનો પ્રારંભ કેબિનટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને ક્રાંતિકારી સંત પૂ મુક્તાનંદજી મહારાજે પ્રારંભ કરાવ્યો હતો. જૂનાગઢ ભારતીય જનતા…