Author Abhijeet Upadhyay

Breaking News
0

વિસાવદરનાં લાલપુર ખાતે દારૂ બાબતે ઝઘડો થતાં મિત્રોએ મિત્રનું જ ઢીમ ઢાળી દિધું

વિસાવદર તાલુકાનાં લાલપુર ખાતે દારૂ પીવાની ટેવવાળા મિત્રોએ દારૂ બાબતે પોતાનાં મિત્ર સાથે ઝઘડો કરી અને તેની હત્યા કરી નાંખતા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી…

Breaking News
0

સુત્રાપાડા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા

સુત્રાપાડા પંથકમાં ઓછો વરસાદ પડતાં મોલાત મુરઝાઈ રહી છે. હાલ પડી રહેલ આકરા તાપથી રોજેરોજ ખેનાં પાક ઉપર જાખમ વધી રહયું છે. આકરા તાપથી મોલાત મુરઝાઈ રહી છે ત્યારે ખેડૂતોમાં…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુંબઈથી આવેલા માસી-ભાણેજ કોરોનાગ્રસ્ત

હાલ સમગ્ર દેશ સહીત ગુજરાતભરમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જઈ રહયો છે. રોજેરોજ કોરોના પોઝીટીવ કેસ વધી રહયા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનો એક પણ પોઝિટિવ…

Breaking News
0

માંગરોળ પીજીવીસીએલ તાબાનાં માધવપુર સબ ડીવીઝનનો કોન્ટ્રાક્ટર લાખોની કિંમતનું વિજ મટીરીયલ્સ ચાઉં કરી ગયો

માંગરોળ વીજ ડીવીઝન તાબાના માધવપુર સબ ડીવીઝન કચેરીના કોન્ટ્રાકટર દ્વારા ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીના સમયગાળા દરમ્યાન જુદા જુદા પી.ઓ. અને રીલીઝોનાં લાઈનવર્કનું લાખોનું મટીરીયલ્સ ઉપાડી, કામ ન કરી મટીરીયલ્સ જમા…

Breaking News
0

ઓનલાઈન શિક્ષણ આપવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરો

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહેલ છે ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં આગામી તા. ૧પ ઓગસ્ટ સુધી વેકેશન જાહેર કરાયું છે. સાથોસાથ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે…

Breaking News
0

સરકાર દ્વારા પ્રજાના આરોગ્ય પાછળ કરાતા ખર્ચમાં સતત ઘટાડો

ગુજરાતમાં જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી જાહેર આરોગ્ય સેવા પાછળ ખર્ચમાં સતત ઘટાડો કરતી આવી છે. વર્ષ ર૦ર૦ પહેલાં આરોગ્ય સેવા પાછળ ૪.૩ ટકા જેટલો ખર્ચ કરવામાં આવતો હતો.…

Breaking News
0

સિધ્ધિ સીમેન્ટ કંપનીએ કાયમી કર્મચારીઓનો ૨૦ ટકા અને કોન્ટ્રાકટના કર્મીઓનો ૫૦ ટકા પગાર કાપતા રોષ

કોરોનાના લોકડાઉનને ધ્યાને રાખી મજુરો-કર્મચારીઓનો પગાર ન કાપવા અને છુટા ન કરવા વડાપ્રધાનથી લઇ મુખ્યખમંત્રી સહિતનાઓ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને અપીલ કરી રહયા છે. તેમ છતાં અમુક ઉદ્યોગપતિઓ વડાપ્રધાનની અપીલને ન…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા ક્રાઇમ બ્રાંચે બાઇક ચોરને પકડયો

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના શખ્સને શંકાના આધારે ક્રાઇમ બાંચે ઝડપી લઇ તેની પાસે રહેલ બાઇક બાબતે પુછપરછ કરતા કોડીનાર અંબુજા સીમેન્ટ કંપનીના પાર્કીગમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા અણઉકેલ ચોરીનો…

Breaking News
0

વેરાવળમાં બે સ્થળેથી ૭ શકુનીઓને ૧૯ હજારની રોકડ સાથે ઝડપી લેવાયા

વેરાવળમાં બે સ્થળોએ જુગાર રમતા ૭ શકુનીઓને રૂ.૧૯,૬૭૦ સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેની પ્રાપ્ત વિગતો મુજબ પ્રભાસપાટણ પોલીસ સ્ટાફે બાતમીના આધારે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ફેઝાન કંપનીની…

Breaking News
0

વેરાવળમાં ટ્રાન્સપોર્ટના હિસાબ બાબતે માથાકુટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી

વેરાવળમાં ટ્રાન્સપોર્ટના વેપારીને હિસાબના પૈસા બાબતે માથાકુટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ વેરાવળ અને હાલ પુના રહેતા ઇરફાનભાઇ…