Author Abhijeet Upadhyay

Breaking News
0

ડુંગરપુર અને માણાવદર ખાતે જુગાર દરોડા

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ માનસીંગભાઈ દેવદાનભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ડુંગરપુર ગામે સુભાષનગર-૧માં જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં કુલ ૬ શખ્સોને રૂ.૬૪૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી…

Breaking News
0

જૂનાગઢ : પ્રેમ સંબંધ બાબતે માથાકુટ : સામસામી ફરીયાદ

જૂનાગઢમાં જૂની સિવિલ હોસ્પિટલ નજીક રહેતાં અંજલીબેન દેવેન્દ્રભાઈ બોરીચાએ પોલીસમાં આ કામનાં આરોપી ઈમ્તીહાજ ઉર્ફે ભુરો ઈકબાલભાઈ શેખ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીને આરોપી ઈમ્તીયાજ…

Breaking News
0

જૂનાગઢમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું : ગઈકાલે એક દિવસમાં વધુ પાંચ કોરોના પોઝિટીવ નોંધાયા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. મંગળવારે અડધો ડઝન કેસો કોરોના પોઝિટીવ આવ્યા બાદ ગઈકાલે પણ એક સાથે પાંચ કેસો જુદાં-જુદાં વિસ્તારનાં નોંધાયા…

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયનાં નાગરીકોને વેપારીઓને આર્થિક મદદ માટે મિલકત વેરામાં રાહત જાહેર કરાઈ

કોરોનાની મહામારીમાં દરેક ક્ષેત્રો ઉપર ગંભીર અસર પહોંચી છે અને આર્થિક ક્ષેત્ર સાવ કંગાળ બની ગયું છે. મોટાભાગનાં વ્યવસાયોમાં તીવ્ર મંદીનું મોજું પ્રસરી રહ્યું છે ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા…

Breaking News
0

નવું શૈક્ષણિક સત્ર કયારથી ? વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉઠતો પ્રશ્ન

જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવું શૈક્ષણિક સત્ર કયારથી શરૂ થાય તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે મુંઝવણભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ સાથે જ ઓનલાઈન શિક્ષણની કામગીરી પણ શરૂ…

Breaking News
0

જૂનાગઢમાં પોલીસની સમયસરની મદદથી માંગરોળની મહિલાને સામાન પરત મળ્યો

માંગરોળનાં જાહિદાબેન ઇબ્રાહિમભાઈ(જાતે ઘાંચી, ) તા. રપ નાં રોજ જૂનાગઢ ખાતે તેઓના નણંદ ફાતિમાબેન, નૂરજહાબેન, હમીદાબેન, મુસ્કાનબેન સાથે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવેલ હતા. સારવાર કરાવ્યા બાદ જૂનાગઢના સર્કલ…

Breaking News
0

ભાટીયા ગામની સીમમાં લાખો રૂપિયાની ખનિજચોરી ઝડપાઈઃ વાહનો સહિત પોણા કરોડનો મુદ્દામાલ કબ્જે

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાંથી અવાર નવાર પકડતી લાખો રૂપિયાની ખનિજચોરી વચ્ચે પણ સ્થાનિક તંત્ર ટુંકુ પડી રહ્યું હોય…

Breaking News
0

જૂનાગઢમાં રહેણાંક મકાનમાંથી ૧૩ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ રેન્જમાં દારૂ, જુગારનાં બુટલેગરો ઉપર સતત વોચ રાખી કડક હાથે કામ લેવાની સુચના મળેલ જે અંતર્ગત રેન્જ સાયબર ક્રાઈમ સેલનાં ઈન્ચાર્જ પીઆઈ…

Breaking News
0

જૂનાગઢમાં સોપારીનાં પૈસા બાબતે મનદુઃખ, સામ-સામી ફરીયાદ નોંધાઈ

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ નજીક સુદર્શન પાર્ક ખાતે રહેતાં ભાવેશભાઈ ગીરીશભાઈ રાઠોડએ પોલીસમાં આ કામનાં આરોપી અરમાન ઈબ્રાહીમ સીડા, મેમુદાબેન ઈબ્રાહીમ સીડા, ઈબ્રાહીમભાઈ સીડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે…

Breaking News
0

જૂનાગઢમાં વેચાતા લીધેલા ટ્રકનાં પૈસા ન આપી, ટ્રક અન્યને વહેંચી નાંખી છેતરપિંડી કરતાં ફરીયાદ

જૂનાગઢનાં રાજીવનગર ખાતે રહેતાં મુકેશભાઈ મનજીભાઈ પરમારે પોલીસમાં આ કામનાં આરોપી ભરતભાઈ દેવાભાઈ કુછડીયા (મેર) વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામના ફરીયાદી મુકેશભાઈ નાનજીભાઈ પરમારની ટ્રક…