દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની ઓછી થઈ ગયેલી સંભાવનાઓ વચ્ચે મંગળવારે સાંજે વંટોળિયા પવન સાથે કેટલાક વિસ્તારોમાં છાંટા વરસ્યા હતા. જ્યારે આજે સવારથી વાતાવરણ ખુલ્લું રહ્યું હતું. જોકે પવનના થોડા…
જેતપુરનાં નવાગઢમાં નિલકંઠ ઉદ્યોગનગર ખાતે આવેલ એક સાડી યુનીટની મહાકાય ચિમની બાજુનાં એક સાડી યુનીટ ઉપર ભારે પવનનાં કારણે ધરાશાયી થતા રપ લાખથી વધુની નુકશાનની ભીતી સેવાય રહી છે. ગત…
રિલાયન્સઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે ભારતનાં સૌથી મોટા રૂ. પ૩,૧ર૪.ર૦ કરોડના રાઈટ્સ ઈશ્યુને સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે. રાઈટ્સ ઈશ્યુ ૧.પ૯ ગણો છલકાઈ ગયો છે જેમાં રૂ. ૮૪,૦૦૦ કરોડથી વધુની રોકાણ પ્રતિબધ્ધતા પ્રાપ્ત…
વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં કોરોનાના લોકડાઉનના સમયગાળા દરમ્યાન નગરપાલીકા તંત્રએ વરસાદી પાણી ભરાય નહીં તે માટે પ્રીમોન્સુનની સઘન કામગીરી હાથ ધરી ગટરોમાંથી ૧૫૦૦ મેટ્રીક ટન જેટલો કાદવ-કીચડનો નિકાલ કર્યો છે. ચોમાસાની…
ભીમ એપના ડેટામાં ઉઠાંતરીની વાત સામે આવી છે. આ હકીકતનો ખુલાસો ઇઝરાયેલની સાયબર સીક્યુરીટી વેબસાઈટ વીપીએન મેન્ટોરના એક રિપોર્ટમાં કરાયો છે. જા કે એનપીસી આઈએ ભીમ એપની ડેટા લીકના દાવાને…
પશ્ચિમ બંગાળના અને બંગાળી ભાષાના સૌથી મોટા અને સૌથી જૂના ગણાતા અખબાર આનંદ બજાર પત્રિકા (એબીપી)ના તંત્રી અનિર્બન ચટ્ટોપાધ્યાયએ તેમના પદ ઉપરથી એકાએક રાજીનામું આપી દેતાં પશ્ચિમ બંગાળમાં પ્રેસની સ્વતંત્રતા…
મંગળવારે સંરક્ષણમંત્રીએ સ્વીકાર્યુ હતું કે લાઈન ઓફ કન્ટ્રોલ ઉપર ચીને મોટી સંખ્યામાં સૈનિકો ખડક્યાં છે. તેમણે કÌšં કે હાલ બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક અને સૈન્ય સ્તરની વાતચીત ચાલી રહી છે…
કોવિડ-૧૯ ફેલાવાને રોકવા માટે માર્ચથી લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનની કાયદેસર માન્યતાને પડકારતીPIL જવાબમાં ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. હાઈકોર્ટે સરકારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલોને…