કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે બે ઈંચથી વધુ વરસાદ થયો હતો ત્યારે ખેડૂતો ખેતીનાં નવા કામમાં લાગી ગયા છે. આજે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે…
“નિસર્ગ” વાવાઝોડાની આગાહી વચ્ચે ગઈકાલે મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો. જિલ્લામાં કેટલાક સ્થળે અમીછાંટણા ઉપરાંત ભાણવડ પંથકમાં આશરે અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
જૂનાગઢનાં નામચીન બુટલેગર અને વિવિધ અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં ધિરેન અમૃતલાલ કારીયાને પાસાના કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર, સુરત ખાતે ક્રાઈમ બ્રાંચ જૂનાગઢ દ્વારા ધકેલી દેવામાં આવેલ છે. આ અંગેની…
જૂનાગઢ શહેરમાં સરદાર બાગ નજીક અજમેરી પાર્ક પાસે મનદુઃખનાં પ્રશ્ને જીવલેણ હુમલાનો બનાવ બનવા પામેલ છે. જેમાં સામસામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રોહિતભાઈ…
પોલીસ અને સરકારની નજરથી બચી પોતાના ગેરકાયદેસર ધંધા ચલાવવા માટે આજકાલ બે નંબરીયાઓ અને બુટલેગરો દ્વારા નિત નવા હથકંડા અપનાવવામાં આવતા હોય છે. નશીલા પદાર્થ રૂપી દારૂ અને બિયર જેવા…
જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ચોક્કસ બાતમીનાં આધારે વોચ ગોઠવી અને એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી…