Author Abhijeet Upadhyay

Breaking News
0

વેરાવળ બંદરમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર્‌ અને દક્ષિણ ગુજરાતના ૭ હજારથી વધુ ખલાસીઓ ફસાયા

દેશમાં ચાલી રહેલ ૨૧ દિવસના લોકડાઉનના પગલે ફીશીંગના હબ ગણાતા એવા વેરાવળ બંદરમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સાત હજારથી વધુ પરપ્રાંતીય ખલાસીઓ ફસાઈ ગયા છે. ચારેક દિવસ પૂર્વે આ…

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળની અનોખી સેવા : જરૂરીયાતમંદો માટે ૧૦ હજારથી વધારે ફુડ પેકેટોનું વિતરણ કર્યુ

જૂનાગઢ શહેરમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળનાં વીરાભાઈ મોરી અને તમામ કાર્યકર્તાઓ દ્વારા દાતાઓ તેમજ ગાંધીગ્રામ વિસ્તારનાં લોકોનાં સહયોગ સાથે જરૂરીયાતમંદ લોકોને તેમજ ગરીબ વર્ગ માટે ગુંદી-ગાઠીયાનાં ફુડ પેકેટો બનાવી અને…

Breaking News
0

જૂનાગઢ સહીત દેશમાં આવતીકાલે આવો મિલ કર દિપ જલાયે અભિયાન

કોરોના સામેનો જંગ અંતિમ તબકકામાં પહોંચી ગયો છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની ૧૩૦ કરોડથી વધારે જનતા પાસે આવતીકાલ તા. પ એપ્રીલનાં રાત્રીનાં ૯ કલાકથી ૯ મીનીટ માંગીને પ્રકાશની શકિત…

Breaking News
0

જૂનાગઢ અને આસપાસનાં ગામોમાંથી જાહેરનામાનો ભંગ કરતાં ૯૩ શખ્સો ઝડપાયા

જૂનાગઢ અને આસપાસનાં ગામોમાંથી લોકડાઉન જાહેરનામાનો ભંગ કરતાં ૯૩ શખ્સો ઝડપાયા હતા. જેમાં જૂનાગઢમાંથી પ૮, છોડવડી (ભેંસાણ)માંથી ૧, મેંદરડામાંથી ૧, અગતરાયમાંથી પ, નુનાળામાંથી ર, ઈન્દ્રાણામાંથી ૧, નાંદરખીમાંથી ૩, ચોરવાડમાંથી ૩,…

Breaking News
0

ઓખા બંદરે મોટી સંખ્યામાં મધદરિયે માછીમારો થયા સ્વૈચ્છિક કોરોન્ટાઈન

કોરોના વાયરસના સંક્રમણના કારણે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કડક જાહેરનામું તથા લોક ડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે હાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં મોટી સંખ્યામાં વિદેશથી માછીમારો પોતાના વતન…

Breaking News
0

ગિરનારના મજુર ભાઈ-બહેનો, ડોળીવાળા તથા જરૂરીયાતવાળા પરિવારોને કિટોનું વિતરણ કરાયું

અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ગિરનાર દર્શન જૈન ધર્મશાળામાં બિરાજમાન પ.પૂ. આચાર્ય હેમવલ્લભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ગિરનારના મજુર ભાઈ-બહેનો, ડોળીવાળા તથા જરૂરીયાતવાળા પરિવારોને લગભગ…

Breaking News
0

કોરોનાની મહામારીમાંથી વિશ્વને રાહત મળે તે માટે સોમનાથના ભુદેવોએ અભિષેક સાથે જાપયજ્ઞ કર્યા

સમગ્ર વિશ્વને કોરોના મહામારીના સંકટમાંથી શાંતિ મળે તે હેતુસર પ્રથમ જયોર્તિલીંગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યે વસતા ભુદેવો દ્વારા જાપયજ્ઞ કરી પ્રાર્થના કરી છે. કોરોના મહામારીને પગલે વિશ્વમાં દહેશત ફેલાઇ છે…

Breaking News
0

ગુજરાતમાં કર્મકાંડ અને પૂજાવિધિ કરાવતા ભૂદેવો માટે ખાસ આર્થિક કે અન્ય કોઈ પેકેજ જાહેર કરવા માંગ

ગુજરાતમાં વસતા કર્મકાંડી ભૂદેવો તથા મંદિર અને હવેલીઓમાં સેવા-પૂજા કરી રહેલા ભૂદેવો માટે સરકાર દ્વારા કોઈ ખાસ રાહત પેકેજ આપવામાં આવે તેવી જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા માંગ ઉઠવા…

Breaking News
0

જૂનાગઢ મોટી હવેલી તરફથી રૂ. ૧૧ લાખનું દાન અપાયું

સમાજને જયારે જયારે પણ સેવાકીય કાર્યની જરૂર પડી છે ત્યારે વૈષ્ણવ આચાર્ય મહારાજા સતત લોકોની પડખે રહયા છે. જૂનાગઢ મોટી હવેલીનાં પૂ. ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજ તથા ગોસ્વામી પિયુષબાવાની આજ્ઞાથી કોરોના…

Breaking News
0

બંદોબસ્તમાં રહેલ પોલીસ કર્મીઓને ચા પીવડાવતાં પહેલા મંજુરી લેવાની રહેશે અન્યથા લોકડાઉનનાં ભંગની કાર્યવાહી કરાશે

હાલમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉનની પરિસ્થિતિમાં જૂનાગઢ પોલીસ રાત દિવસ એક કરીને બંદોબસ્તમાં લાગેલી છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના ધ્યાન ઉપર આવેલ કે બંદોબસ્તમાં રહેલ પોલીસ,…