Breaking News January 1, 2020 0 ર૦૦ કરોડના ખર્ચે જૂનાગઢને ૧૯.૮ કિ.મી. લંબાઈનો નવો બાયપાસ મળશે કોયલી ફાટક પાસે જૂનાગઢને જોડતા નવા બાયપાસના માટીકામનો મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ આરંભ કરાવ્યો હતો. ૧૯.૮ કિ.મી. લંબાઈ ધરાવતો આ નવો બાયપાસ રૂ.૨૦૦ કરોડના ખર્ચે નેશનલ હાઈ વે ઓથોરીટી દ્વારા નિર્માણ…