Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં જાહેરનામા ભંગનાં પ૧૯ કેસો અને ૬૧૦ વાહનો ડિટેઈન

જૂનાગઢ શહેર અને જીલ્લામાં લોકડાઉનની સ્થિતિમાં પોલીસ તંત્ર દ્વારા લોકો જાહેરનામાનો ચુસ્તપણે પાલન કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમજાવટ અને પ્રેમથી લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે અને તેમ…

Breaking News
0

લોકડાઉનને લંબાવવો છે કે રાહત સાથે મુકિત મેળવવી છે જૂનાગઢવાસીઓ નકકી તમે જ કરો !

આજથી શરૂ થયેલા ‘યે સાત દિન’ જૂનાગઢવાસીઓ માટે અતિ મહત્વનાં છે. કારણ કે ૧૪ એપ્રીલનાં રોજ લોકડાઉનની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે ૧૪મી એપ્રીલે લોકડાઉન વધારવો કે ઘટાડવો તે…

Breaking News
0

દિપ સે દિપ જલાવોનો સમગ્ર દેશમાં ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો

કોરોના સામેની લડાઈનાં મહાયુધ્ધ સમા ગઈકાલનો દિવસ જૂનાગઢ સહીત સમગ્ર દેશવાસીઓ માટે અતિ મહત્વનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલને માન આપી પુરા ભારતવર્ષમાં દિપ જલાવોનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો.…

Breaking News
0

ઉપલા દાતાર ખાતે દિપ પ્રજવલીત કરાયો

જૂનાગઢ ઉપલા દાતારની પહાડ ઉપર આવેલી કોમી એકતાના પ્રતિક સમી દાતારબાપુની જગ્યાએ મહંત ભીમ બાપુએ જગ્યાના સેવકો સાથે લાઈટો બંધ કરી દિપ પ્રજ્વલિત કરી કોરોના જેવી મહામારી સામે દાતાર બાપુને…

Breaking News
0

બિલખા સૌરાષ્ટ્ર ભૂમિનાં પ્રતિનિધીનાં પરીવાર દ્વારા દિવડા પ્રગટાવી પ્રાર્થના કરાઈ

વડાપ્રધાન નરેન્દ્રમોદીની તા.પ-૪-ર૦ને રવીવારનાં રોજ રાત્રીનાં નવ વાગ્યે નવ મીનીટ સુધી દિવડા પ્રગટાવી કોરોના વાઈરસ સામે સમગ્ર દેશને એક થઈ લડવા અપીલ કરવામાં આવેલ હતી. ત્યારે અમારા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં…

Breaking News
0

અવિરત વિજ પૂરવઠો પૂરો પાડવા ૨૪ કલાક ફરજ બજાવતા ૬૦૦ થી વધુ જેટકોના કર્મયોગીઓ

ઉનાળામાં ૪૦ કે ૪૨ ડિગ્રી ધોમધખતા તાપમાં વિજળી ગુલ થવાથી એ.સી ૧૦ મીનીટ બંધ થાય તો એ.સીથી ટેવાયેલા લોકોની હાલત ખરાબ થાય છે. ૪ કલાક વિજળી ગુલ થઈ જાય અને…

Breaking News
0

મહીલાને સસ્તા અનાજનું રાશનકીટ પહોંચાડતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જીલ્લામાં સામાન્ય પ્રજાનાં લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

વેરાવળમાં ૫૦થી વધુ વોલેન્ટીયરોની કોરોનાવીર ટીમ ઘરે ઘરે હોમ ડીલેવરી કરશે

કોરોના મહામારીને મહાત કરવા અને બચવા માટે સોશ્યલ ડિસ્ટીંગ એક માત્ર ઉપાય હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાહિતમાં દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન અમલી બનાવ્યું છે. પરંતુ શહેરી વિસ્તારોમાં લોકો યેનકેન પ્રકારે…

Breaking News
0

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં ૧૦૦ બેડની ક્ષમતા સાથે સુવિધા વધારાઈ

જૂનાગઢ શહેર અને જીલ્લાની આધુનિક સુવિધાસભર એવી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસનાં સંભવિત દર્દીઓને સારવાર આપવા માટેની બેડની વ્યવસ્થા વધારવામાં આવી છે. આઈસોલેશન વોર્ડ સાથે ૧૦૦ બેડની ક્ષમતા વધારી…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં પોલીસની કામગીરી સરાહનીય

જૂનાગઢ સહિત દેશભરમાં કોરોનાનાં વાયરસને ખાળવાનાં ભાગરૂપે યુધ્ધ જેવી સ્થિતી અંતર્ગત લોકડાઉનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીનાં જાહેરનામા તેમજ લોકડાઉનનાં ભંગ કરનારા સામે કડક કાર્યવાહી જૂનાગઢ શહેર અને…