જૂનાગઢ ખાતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એટ હોમ કાર્યક્રમમાં ગણતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે, ત્યારે આ પર્વની પૂર્વ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જૂનાગઢ શહેરના પ્રસિદ્ધ ભુતનાથ મહાદેવ મંદિર ખાતે ચાર સિંહના મુખાકૃતિ વાળી રાષ્ટ્રીય મુદ્રાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભુતનાથ મંદિરના મહંત…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ્રજાસત્તાક દિન નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.26 જાન્યુઆરી 2024ને…
જૂનાગઢમાં ભારતમીલના ઢોરા નજીક બનેલા એક બનાવમાં મારામારીનો બનાવ બનવા પામેલ છે અને આ બનાવના અનુસંધાને બંને પક્ષોની સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી…
માણાવદરમાં વાલ્મીકી વાસ ખાતે રહેતા રોહિતભાઈ દિલીપભાઈ ગોહેલ અનુ.જાતી(ઉ.વ.૩૩)(ધંધો-નોકરી) વાળાએ આ કામના આરોપી પ્રફુલ કરશનભાઈ ઝલુ આહિર રહે.માણાવદર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ માણાવદર…
સુરતના શખ્સ દ્વારા ચલાવાતું હતું જુગારધામ ખંભાળિયા તાલુકાના તથીયા ગામની સીમમાં જિલ્લા એલસીબી પોલીસે ત્રાટકી અને એક આસામીની વાડીમાં સુરતના શખ્સ દ્વારા નાલ ઉઘરાવીને ચલાવતા જુગારધામ ઉપર દરોડો પાડવામાં આવ્યો…
તા.૨૫-૧-૨૦૨૪ના રોજ મહિલા આર્ટસ કોલેજ ઉનામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉનાના પ્રાંત અધિકારી હિરવાણીયા, મામલતદાર ભીમાણી, ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર ચૌહાણ, વાઢેર ્.ઁ.ઈ.૦, શ્રી વાળા…