Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ એસઓજી પીઆઈ અને એએસઆઈ સસ્પેન્ડ : મેંગ્લોરના વેપારીને રૂબરૂ બોલાવીને પૈસાની માંગણી કરી હોવાનો આક્ષેપ

જૂનાગઢ એસઓજીનાં પીઆઇ એ.એમ.ગોહિલ અને એએસઆઇ ડી.જે. જાનીને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બંને પોલીસ અધિકારીને ડીઆઇજી નિલેશ જાજડીયાએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.…

Breaking News
0

ભેંસાણના જુની ધારીગુંદાળી ગામે સોનાના દાગીના, રોકડ મળી કુલ ૬૧,૬૯,૦૦૦ની છેતરપિંડી

ભેંસાણ તાલુકાના જુની ધારીગુંદાળી ગામે સોનાના દાગીના, રોકડની છેતરપિંડીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર, જુની ધારીગુંદાળી ગામના કૌશીકભાઈ જેરામભાઈ ત્રાપસીયા પટેલ(ઉ.વ.૪ર)એ શૈલેષભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઇ પોલીસનો ચુસ્તબંદોબસ્ત

૬ જિલ્લાની પોલીસ તૈનાત : ૪ એન્ટી મોરચા સ્કવોડ, બીડીડીએસની ટીમ ચેકીંગ હાથ ધરશે ૭૫માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થવાની છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ…

Breaking News
0

ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીનું પૂજન-અર્ચન, આરતી, રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા

રર જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે જૂનાગઢ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો ભાવપુર્વક યોજાયા હતા. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગાંધીગ્રામ ગરબી મંડળ અને ગાંધીગ્રામ યુવક મંડળ તેમજ લતાવાસીઓ…

Breaking News
0

૨૪ જાન્યુઆરી : રાષ્ટ્રીય બાલિકા દિવસ : વહાલી દીકરીને શિક્ષિત, સુપોષિત, સમર્થ બનાવી : સશક્ત સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગિતા અર્થે સરકાર કટિબદ્ધ

લોકશાહીની સંસદીય પ્રણાલીઓથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા ગુજરાત સરકાર દ્વારા “બાલિકા વિધાનસભા”નું વિશેષ આયોજન : રાજકોટનાં ગોંડલ તાલુકાનું પાટીદડ” રાજ્યનું એકમાત્ર “દીકરી ગામ”, જ્યાં ૧૦૦% ઘરો ઉપર લાગી છે દીકરીઓના નામની…

Breaking News
0

રાષ્ટ્રીય મતદાતા દિવસ : ૧૪મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૫મી જાન્યુઆરીએ દેશના મતદારોને સમર્પિત

(NVD)૨૦૨૪ “મતાનુંદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” પ્રતિજ્ઞાથી મતદાતાઓ મતદાન માટે સંકલ્પ લેશે લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયાઓમાં મતદારોની ભાગીદારી એ આરોગ્યપ્રદ લોકશાહી અને લોકશાહીનાં સફળ સંચાલન માટે આધારરૂપ છે.…

Breaking News
0

ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી : પ્રભુ શ્રી રામ પધાર્યા આંગણે : જૂનાગઢમાં ભકિતભાવપુર્વક થયેલા વધામણા

પૂજન-અર્ચન, આરતી, મહાપૂજા, અન્નકૂટ દર્શન, રામધૂન, સમુહ પ્રસાદ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો સાથે જય જય શ્રી રામનો જયઘોષ ગુંજી ઉઠયો જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે ભકિતભાવ ભર્યો માહોલ સર્જાયો હતો. અયોધ્યા…

Breaking News
0

જૂનાગઢમાં અનોખી કાર રેલી : રામ, લક્ષ્મણ,જાનકી, હનુમાનના ચિત્રો સાથે શોભાયાત્રા યોજાઈ

જૂનાગઢમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનોખી કાર રેલી યોજાઇ હતી. કાર ઉપર રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનના ચિત્રોએ લોક આકર્ષણ ઉભું કર્યું હતું. આ અંગે ટાટા કારના શોરૂમ…

Breaking News
0

જૂનાગઢમાં ગુણાતીતનગર સોસાયટી ખાતે પ્રભુ શ્રી રામ પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની થયેલ ભવ્ય ઉજવણી

કેસરીયા વાઘા, ધજાપતાકા, ઘરે-ઘરે રંગોળી, રામધુન તેમજ પ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમ યોજાયા : રામમય બન્યો માહોલ જૂનાગઢ શહેરમાં મોતીબાગ નજીક આવેલી ગુણાતીતનગર સોસાયટીમાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન…

Breaking News
0

બાંટવા લોખંડના પાઈપ વડે હુમલો : સામસામી ફરિયાદ

માણાવદર તાલુકાના બાંટવા ગામે ઈન્દીરાનગર વિસ્તારમાં મારામારીનો એક બનાવ બન્યો છે જેમાં લોખંડના પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ…

1 151 152 153 154 155 1,397