ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગઈકાલે અયોધ્યા ખાતે ભવ્ય ઉજવણી થઈ હતી અને આ સાથે જ દેશભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. જૂનાગઢ શહેરમાં પણ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. દરમ્યાન…
જૂનાગઢ ગિરનારના પરિક્રમા અને મહાશિવરાત્રીના મુખ્ય પ્રવેશદ્વારની નજીક ભરડાવાવ ખાતે આવેલ શ્રી ઋષીરાજ આશ્રમ ખાતે મહંત પુ.બલરામદાસ બાપુ તથા તેમના શિષ્યા પુ. મહેશ્વરી દેવીજી દ્વારા અયોધ્યા અવસરની ઉજવણીના ભાગરૂપે આશ્રમ…
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જૂનાગઢ જીલ્લાના બગડુ ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા યોજાઈ હતી.
અયોધ્યામાં આશરે ૫૦૦ વર્ષ બાદ રામલલ્લા પુનઃજન્મ સ્થાને બિરાજમાન થયા હોય ત્યારે યાત્રાધામ દ્વારકામાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ જગતમંદિર તેમજ શહેરના અન્ય મંદિરોમાં વિશેષ આયોજન…
જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની મંડળી દ્વારા ભવ્ય રામલીલા અને તે પણ ફ્રિમાં અને રવિવારની રજાનો માહોલ. આમ એકીસાથે ત્રણ સરળ સંયોગ એકઠા થતા બહાઉદ્દીન કોલેજના મેદાનમાં યોજાયેલી રામલીલા જાેવા…
અયોધ્યા ખાતે ઉજવાનાર શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તેના વિવિધ કાર્યક્રમો ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે ત્યારે “જૂનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર” દ્વારા પણ ગઈકાલે સાંજે શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં અંજલિ રૂપે…
આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ ધાર્મિક સ્થાનો અને મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પંચહાટડી ખાતે આવેલા…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૨૨ જાન્યુઆરી ૨૦૨૪, સોમવારના રોજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા “શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ” પ્રસંગે દાદાને…