મેંદરડા તાલુકાના હરીપુર ગામે રહેતા કેતનગીરી અમૃતગીરી મેઘનાથી(ઉ.વ.ર૩)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદી તથા ફરિયાદીના માતા વીજુબેન પોતાની વાડીએ આવેલ ઝુંપડીમાં સુતા હતા…
શ્રી દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા ર૧માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. તારીખ ૧૦-૧૨-૨૦૨૩ને રવિવારના રોજ પેથલજીભાઈ નાથાભાઈ ચાવડા આહીર સમાજ કેશોદ ખાતે આ સમૂહ લગ્ન યોજાયા હતા.…
દ્વારકાધીશ જગત મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોય આ માસને ધનુર્માસ તરીકે…
અમદાવાદ ખાતે રહેતા એક સોની સદગૃહસ્થ તેમના પરિવારજનો સાથે દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. ત્યારે એક પેસેન્જર રિક્ષામાં બેસીને જતી વખતે છકડા રિક્ષાના ચાલકે મોબાઈલ ફોનમાં વાત કરી અને ગંભીર…
જાહેરજીવનના આગેવાન, વર્ષોથી સામાજીક તેમજ રાજકીય ક્ષેત્રે કામ કરતા ઓબીસી સમાજના આગેવાન સ્વ. નાગદાનભાઈ ડાંગરનું અવસાન થતા તેમની શોકાજલી, જૂનાગઢ ખાતે ઓબીસી આગેવાન જેઠાભાઈ પાનેરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ, જેમાં જેઠાભાઈએ…
વન વિસ્તારમાં થઈ રહેલા અતિક્રમણને લીધે વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તારો તરફ વળ્યા : વન્યપ્રાણી અને માનવ વચ્ચે સંતુલન જાળવવા સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધરાશે ગુજરાત રાજયના વન વિભાગના વડા એસ.કે.…
હરીશભાઈ શંભુપ્રસાદ દેસાઈ આ નામથી જૂનાગઢમાં ભાગ્યેજ કોઈ અજાણ હશે. જૂનાગઢની વકીલ આલમમાં સન્માનપુર્વક લેવાતું નામ એટલે હરીશભાઈ. આજે તેમનો જન્મદિવસ હોય, આ વિરલ વ્યક્તિત્વના સજજન વિષે એક ઋણાનુબંધના ભાગરૂપે…
જુની પેન્શન યોજનાને લઈને રાજયભરમાં વિવિધ માંગણીઓ સબબ પ્રાથમિક શિક્ષકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ આજે પ્રાથમિક શિક્ષકો દ્વારા પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં…
જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિર ખાતે સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો બિરાજમાન છે અને સાક્ષાત સિધ્ધેશ્વર મહાદેવ ભકતજનોની મનોકામના પુર્ણ કરે છે. પૂનમે ભાવિકોનો મેડાવડો અહીં રહે…